ચિત્રગુપ્તને એમ હું લોકોના સુંદર ચોપડા તૌયાર કરુ છું!
તેને કયાં છે ખબર નીચે માનવો પણ નોંધપોથી રાખે છે.
તે જયારે હિસાબ કરશે,ત્યારે અમે એ નોંધપોથી ધરીશું!
વાંક કોનો હશે એ ખોળશે,આપણે તો છટકબારી જ ખોળીશું.
શિલ્પા પ્રજાપતિ..
Wednesday, 28 October 2009
Subscribe to:
Post Comments (Atom)
its really nice poem......
ReplyDeletemanvi manav thaine hisabrakhto thase tyare.......
chitragupta ne tena chopdano hisab sarbhar karvo bhare padse.....theme of the poem is really nice n tremendous.....thanks shilpa
aapani aa poem vanchi ne ek vichar aavi gayo. Chitragupt no chopado kon lakahtu hase? chitragupt pan kyarek toh chopada lakhava ma gotala karato hase ne?
ReplyDeleteany way new thought in this poem
ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર
ReplyDeleteજો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે .
ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા.
માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે.
રાજ ની રચના
૧/૧૧/૦૯
રાત્રે ૯:૩૦ વાગે
બ્લોગ
http://raj0702.blogspot.com/
એક લાઈવ ગુજરાતી નેટવર્ક - કવિતા ની દુનિયા માં -
http://worldofpoems.ning.com
કવિતા ની દુનિયા - એક ઓરકુટ કોમ્યુનીટી
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
dear..tamari 6atakbario tya kadi na chale bahle ne game tetli savdhani ane chaturai vapri hoy..tya ni audit sy stem jordaar hoy che..no scope for "6atakbari.."
ReplyDeletenice thought..keep it up...
wah....khub saras..keep it up
ReplyDeleteએનુ નામ જ માનવી
ReplyDeleteજે ભગવાન નાં ચોપડાં મા પણ છટકબારી ગોતી શકે
અને એને પણ આટી ઘુંટી માં નાખી શકે
oooho,
ReplyDeleteaape chitar gupt ji ne pan padkaar aapi,
chhatak baari rakhata ne maate pan bhagavaan paase kaik upay hashe.. :)
vah chitrgupt pan have vicharshe...
ReplyDeletenice...