Thursday 22 October 2009

અમે પણ એમ ન હતા.

અમે પણ એમ ન હતા.
હતો સંજોગ અમારો ખરાબ ને,
મન હતુ ઘણુ નાજુક.
બાકી અમે પણ એમ ન હતા.

માર ફુલો નો પડયો હતો ને,
અમે હતા પથ્થરના.
બાકી અમે પણ એમ ન હતા.

ના સહી શકયા વેદનાઓ ને,
કમી રહી શહનશીલતામાં.
બાકી અમે પણ એમ ન હતા.

જુઠો નયનો નો વરસાદ ને,
ને લખાણ ઝાંકળનું.
બાકી અમે પણ એમ ન હતા.

નથી આપવી કોઇ જીવતા સાબિતી,
વાંઝણી લાશ થશે સાક્ષી.
બાકી અમે પણ એમ ન હતા.
શિલ્પા પ્રજાપતિ..

13 comments:

  1. તમારી રચના વાંચીને અનુભવ્યુ દર્દ,
    બાકી અમે પણ એમ ન હતા.

    તમારું દર્દ ઘણુ બધુ કહી જાય છે. દર્દની પૂર્ણ અભિવ્યક્તિ.
    શૈલ્ય

    ReplyDelete
  2. saras..........rajuaat kari chhe.....

    ReplyDelete
  3. નથી આપવી કોઇ જીવતા સાબિતી,
    વાંઝણી લાશ થશે સાક્ષી.
    બાકી અમે પણ એમ ન હતા.

    આપની રચના
    ખુબ ઉંડાણ થી દર્દ નો અહેસાસ કરાવી જાય છે ...

    ReplyDelete
  4. ame pan em na hata.........
    e sanatan satya jevu che.....
    bahu saras...... rachna

    ReplyDelete
  5. જુઠો નયનો નો વરસાદ ને,
    ને લખાણ ઝાંકળનું.

    mast chhe aakhi rachna pan aa line toh bahu gami.

    ReplyDelete
  6. હતો સંજોગ અમારો ખરાબ ને,
    મન હતુ ઘણુ નાજુક.
    khub saras...........

    khare khar tame khub saras lakho cho

    jo dil ko chujaye....

    keep it up
    god bless you.

    ReplyDelete
  7. ખુબ જ સરસ અને લાજવાબ ભાવવાહી ભરી અભિવ્યક્તિ. અભિનંદન...તમારી દરેક પંકિતના શબ્દો પણ ઘણાં ચોટદાર!! બસ આવી જ સરસ રચનાઓ આપતાં રહો તેવી અભ્યર્થના!!..

    ReplyDelete
  8. ખુબ સરસ વાચી ને તરત જે વિચાર આવ્યા તે રજુ કરુ છુ.
    તમારી કવિતા નુ જવાબ લખવાનો પ્રયાસ કર્યો છે આશા છે તમને ગમશે.
    શીષર્ક છે : તમે હતા તેવા જ રેહજો
    સંજોગ ભલે હોય ખરાબ,
    ભલે નાજુક મન મા વેદના થાય.
    વેદના તો જશે ભુલાય
    જયારે સંજોગ ફરશે
    તમે હતા તેવા જ રેહજો

    આખી કવિતા વાચો બ્લોગ પર
    http://raj0702.blogspot.com
    અને નેટ્વર્ક પર
    http://worldofpoems.ning.com/

    ReplyDelete
  9. naa sahi sakyaa vedanaao ne,
    kami rahi sahanshilata ma,
    aaq ame pan evaa na ata...

    kharekhar shilpaa ji jivana maa sahanshilataa ketalo bhaa bhajve che ne ?
    saras varanan kari che..a hi to me evaa na hata.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. હતી હૃદયમાં લાગણી તારા માટે બેસુમાર,
    પણ સમયનો ઝંઝાવાત હૃદયની સત્તા ઉખાડી ગયો,
    બાકી અમે પણ એમ ન હતા.

    ReplyDelete