સવાર થાયને રોજ વ્યાથૉ ઉઠે છે.
રાત પડે ને સ્વપ્નમાં આવી જાય,
એવુ છે જ નહિ કે અમે પણ વળી,
કોઇ હસવાનો પ્રસંગ છોડયો હોય,
પણ મનને કઇ રીતે સમજાવવું!
રડવાનું કારણ તે હવે ભૂલી જાય.
બધી આશાઓ પૂણૅ નપણ થાય,
જો એ મન માની જાય તો બસ!
શિલ્પા પ્રજાપતિ..
Thursday, 5 November 2009
Subscribe to:
Post Comments (Atom)
last two lines ma aakhiiiiiiii vyatha samjai gai ...... bahu saras
ReplyDeletegood one keep it up but aa poem na wording no proper meaning samajva ma thoda hard lagiya.
ReplyDeleteરડવાનું કારણ તે હવે ભૂલી જાય.
ReplyDeletehummm,
kyaarek maanas etlo hataasha nii khiin maa evo fasaay che k,
tene kaarano j bhuli jaay che.. :)
kaik khute che aa kavita ma..dnt mind..
ReplyDeleteસવાર થાયને રોજ વ્યાથૉ ઉઠે છે.
aama વ્યાથૉ means shu???
-sneha
aaaaaaaaaaaaaaaa
ReplyDelete