હોય પ્રેમથી હાથ અમારા હાથમાં,
તો કયા ઉણપ હતી અમેને કોઇ?
એક શબ્દની તરસ રહી અમને,
જીવનભર અમનેય ઉણપ રહશે.
મનને કોશિશ કરી માની જાયતો,
જો સ્વપ્ન સાકાર થાય અમારા,
અમે પણ પહોંચીએ ગીરીમાએ.
ને તરસ થાય પૂરી અમારી તો,
આ કલમને અહીં કાગળ પર છોડુ,
છો રહે કવિતા પછી અધુરી તોય.
પણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
શિલ્પા પ્રજાપતિ..
Tuesday, 24 November 2009
Subscribe to:
Post Comments (Atom)
એક શબ્દની તરસ રહી અમને,
ReplyDeleteજીવનભર અમનેય ઉણપ રહશે.
Nice one+
Ketan
હોય પ્રેમથી હાથ અમારા હાથમાં,
ReplyDeleteતો કયા ઉણપ હતી અમેને કોઇ?
Nice one , shilpa
ane toy afsos... aa j jindgi chhe.
મનને કોશિશ કરી માની જાયતો,
ReplyDeleteજો સ્વપ્ન સાકાર થાય અમારા,
અમે પણ પહોંચીએ ગીરીમાએ.
ને તરસ થાય પૂરી અમારી તો,
wah wah khub saras.......
keep write
god bless you
આ કલમને અહીં કાગળ પર છોડુ,
ReplyDeleteછો રહે કવિતા પછી અધુરી તોય.
પણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
saras...........gamyu......
કલમની ઠેંસમાં આમ કેટલીય વાચા વહેરાય,
કવિતા અધુરી તોય મનની વાચા મહોરાય છે......
-kanti
શિલ્પાજી ખરેખર પોએમ દિલનાં તાર વહેતા કરી દિધા હો
ReplyDeletehoy prem thi hath amara hath ma
ReplyDeleteto kya unap hati amone kai ........ to na j hoy ne but e vyakt karvu aghru che.. sarassss gamyu..
ek shbad ni taras rahi amne...
jivanbhar amney unap rahese
shabdni taras n unapp gamya ...
man ne kaushish kari mani jay tooooooo
aa aghru kam mmm
cho rahe pachi kavita adhuri toy
afsos apurna rahevano rahe se...hmmmm
afsos toooo rahevanoo jjj.......saras poem.. gami
શબ્દ અને સંવેદનના ફ્યુઝનમાંથી ઉદભવેલી અભિવ્યક્તિ એજ કાવ્ય સ્વરુપ હોવું છે, અહીં તે અભિવ્યક્તિ ડોકાય છે.
ReplyDeleteહિમન્શુ @http://himanshupatel52.wordpress.com
છો રહે કવિતા પછી અધુરી તોય.
ReplyDeleteપણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે
ખુબ સરસ ...........
એક શબ્દની તરસ રહી અમને,
ReplyDeleteજીવનભર અમનેય ઉણપ રહશે.
mast lakhi chhe
ખીણમાં જન્મ્યા છીએ તો ખીણને અજવાળશું...આમ પણ શું ટોચને બચકા ભરીશું આપણે...સૂર્યને એનાં જ કિરણોની સજા ફટકારવા...આંગણા વચ્ચે અરીસો પાથરીશું આપણે...શું થયું જો ચાલવામાં સહેજ આગળ થઇ ગયા...એમની સાથે થવા પાછા ફરીશું આપણે...જિંદગી જો જેલ છે તો જેલમાં જીવી જશું...આમ પણ બીજે કશે તો કયાં ઠરીશું આપણે?...વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે...આપણી નારાજગીનું શું કરીશું આપણે?... શ્વાસને સદરાની માફક...
ReplyDeleteનકશાથી ગઝલ લખાતી નથી
ReplyDeleteગઝલનો એક કાફલો સતત વહ્યા કરે છે. રેતી પર પડેલા પગલાંને ભૂંસાઈ જતાં વાર નથી લાગતી. સાચ્ચી ગઝલ તો પવન પર પણ પોતાના પગલાં અંકિત કરે છે પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી
ને મોત વહેલું થવાની ગઝલ લખાતી નથી
નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે
ફક્ત પ્રભુની કપાથી ગઝલ લખાતી નથી
મરીઝ જેવા સતત પારદર્શી બનવું પડે
ફક્ત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી
ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય
અને નહીં...
છો રહે કવિતા પછી અધુરી તોય.
ReplyDeleteપણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
sundar rachanaa..
Dil ni chat no rang kadi bhusato nathi,
ReplyDeletePan Duniyani najar thi e chupato nathi,
akho ni dhara bus prem samje che,
aa duniya to ene pan dhur ni rang samje che,
Priyatama no sath j sothi anero hoi che,
Pan Priyatama ne pan duniya ni fikar hoi che,
Dil na darek tar Bhina thai gaya che,
ane haji pan ema bus ek prem no j sur vahe che,
એક શબ્દની તરસ રહી અમને,
ReplyDeleteજીવનભર અમનેય ઉણપ રહશે
Nice one.. keep writing...
vijay
આ કલમને અહીં કાગળ પર છોડુ,
ReplyDeleteછો રહે કવિતા પછી અધુરી તોય...
haaji kyaarek maanas potane potana shabdoma pan nath vyakt kari shkto..
sundar rachna.. :)
jivan ma khus thavani 2 rit chhe
ReplyDelete1 je aapanne gamese tene medvta chhikhi lo
2 je aapdi pase se tene pasand karta chhikhi lo
BEST OF LUCK
છો રહે કવિતા પછી અધુરી તોય.
ReplyDeleteપણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
i like it so much...