આકાશ વરસે જમીન ભીંજાઇ છે.
તોય એક તરસ રોજ તરસાવે છે.
રસ્તો બાકી ને સફર નો થાક છે.
મનની ખ્વારિશ મકકમ ઘણી છે.
અંતમાં તો કશુ મળવાનું બાકી છે.
ને રસ્તોય જાણે ત્યાં જ ઊભો છે.
અમે નીકળ્યા હતા ત્યાંજ ઊભા છે.
શિલ્પા પ્રજાપતિ.....
Tuesday, 1 December 2009
Subscribe to:
Post Comments (Atom)
રસ્તો બાકી ને સફર નો થાક છે.
ReplyDeleteમનની ખ્વારિશ મકકમ ઘણી છે.
wah wah khub saras
nice one dear
;- kashyap.
This comment has been removed by the author.
ReplyDeleteshilpa ji,
ReplyDeletem sory to say, k aap ni aa rachana mane adhuri -adhuri lai :(
AME NIKARYA HATAA TYAAJ UBHA CHE....
ReplyDeletesaath jarur malse etale j ubha che
ને રસ્તોય જાણે ત્યાં જ ઊભો છે.
ReplyDeletesaras bhav utpanna karyo chhe
સુંદર રચના..
ReplyDeleteઆકાશ અફાટ છે વરસ્યા જ કરશે,તોય તરસ ક્યારેય નહી છીપે
ReplyDeleteસફરનો અંત નથી,ખ્વાહિશો અનન્ત છે,અંત તો છે જ નહી મેળવવાનૂં ખૂટવાનું નથી
સુરજ ગોળ છે,ચાંદો ગોળ છે,પૃથ્વિનો ૫રિઘ ગોળ છે,અખિલ બ્રહ્માન્ડ ગોળ છે;
એટલે તો રસ્તા ફરી ફરીને જ્યાં ના ત્યાં આવે છે,સ્થિર થઈ જઈયે બસ બધું આવી મલશે.
ને રસ્તોય જાણે ત્યાં જ ઊભો છે.
ReplyDeleteઅમે નીકળ્યા હતા ત્યાંજ ઊભા છે.
------------
ધરતી સરકે છે પગ નીચે,
પણ ચિંતા વિણ હું ઊભો છું.
બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.
કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.
આખી રચના
http://kaavyasoor.wordpress.com/2006/07/04/jeevan_kasaeat/
અમે નીકળ્યા હતા ત્યાંજ ઊભા છે.
ReplyDeleteaah..aa bahu thak aapi jay che..
રસ્તો બાકી ને સફર નો થાક છે.
ReplyDeleteમનની ખ્વારિશ મકકમ ઘણી છે.
very possitive thinking line.. i like it...great..
.
ReplyDeleteઆકાશ વરસે જમીન ભીંજાઇ છે.
તોય એક તરસ રોજ તરસાવે છે.
KHUB SARAS CHE.... NICE ONE
KEEP IN TOUCH
GOD BLESS YOU......
MEDAM HU AARACHNA COPY KARI TAMARA NAME SATHE J BIJA FREINDS NE SCRAP KARVA MANGU CHU IF U DONT MIND.......
toy ek taras roj tarsave che.......... aa gamyu .. eno kya koi ant che!!!!!!!
ReplyDeleterasto baki ne ssafar no thakk che
man ni khvahishmakkam ghani che.
aa pan gami .... makkamta...
but aarasto tya no tya j kem rahyooo!!!!!