Saturday 1 May 2010

વાંક, આમ ના કાઢ.

વાંક, આમ ના કાઢ.

વાંક કલમ નો હશે,
આમ,સંબધો નો ના કાઢ.

વાંક નયન નો હશે,
આમ,તરસ નો ના કાઢ.

વાંક સંજોગો નો હશે,
આમ,સમયનો ના કાઢ.

વાંક કંઇક તારોય હશે,
આમ,બધો મારો ના કાઢ.

વાંક આપણા બંનેનો હશે,
આમ,ઝઘડો તો ના કાઢ.
શિલ્પા પ્રજાપતિ...

13 comments:

  1. સરસ રચના ...મજા આવી


    કેમ કરી કહેવુ હતો એ વાંક કોનો?

    પડ્યા ત્યારે.....ઘાયલ તો તમે પણ હતા અમે પણ.......

    ReplyDelete
  2. wahh wahh superb rachna...
    keep writing
    god bless you.

    ReplyDelete
  3. વાંક સંજોગો નો હશે,
    આમ,સમયનો ના કાઢ.
    humm,samay aane snjogo manas ne haravi de che..!

    વાંક કંઇક તારોય હશે,
    આમ,બધો મારો ના કાઢ.
    waah !

    ReplyDelete
  4. વાંક આપણા બંનેનો હશે,
    આમ,ઝઘડો તો ના કાઢ.
    nice yar sari vakya rachna gothvi 6

    ReplyDelete
  5. નયન ને તરસ gamyu
    saras chhe

    ReplyDelete
  6. kalam.. sambandh...,,,
    nayan .. taras.,,,,,
    sanjog .. samay..,,,
    taro... ane maroo....vank kono????
    saras gamyu . upper na shabdo ne lidhe kavita e height lidhi che..

    ReplyDelete
  7. nice attempt.. may i draw yr attention 2 1 thing / this poem that seems as a ghazal.... needs to b in meters...CHAND plz try to write as per ghazal chhand. hope 4 bright success.

    ReplyDelete
  8. hi nice attempt this poem resembles to ghazal... but it needs to b in ghazal meters chhand. try accordingly.... best wishe 4 bright success.

    ReplyDelete
  9. વાંક કલમ નો હશે,
    આમ,સંબધો નો ના કાઢ.

    વાંક નયન નો હશે,
    આમ,તરસ નો ના કાઢ.

    વાંક સંજોગો નો હશે,
    આમ,સમયનો ના કાઢ.

    વાંક કંઇક તારોય હશે,
    આમ,બધો મારો ના કાઢ.

    વાંક આપણા બંનેનો હશે,
    આમ,ઝઘડો તો ના કાઢ.


    વાહ શિલ્પાજી આપની આખીયે રચના ખુબ સુંદર
    ખુબ જ સરસ શબ્દો થી સરળતા થી સજાવી છે આપે .......

    ReplyDelete
  10. સુપર્બ સુંદર કાવ્ય...ખુબ ખુબ અભિનંદન!! વાંચીને મારી છાતી ખરેખર ગજ ગજ ફૂલી ગઈ!!

    ReplyDelete
  11. nice blog

    visit my blog

    www.funtimeclub.com

    ReplyDelete