Friday 4 June 2010

ગજુ કયા હતુ!

ગજુ કયા હતુ
મૌનની ભાષા સમજવાનુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા મૌન તોડવાની હંમેશા રાહ હતી.

તારુ ગમ હળવુ કરી શકુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા હોઠો પરના સ્મિતની તરસ હતી.

એમતો દુવા કરી શકુ એવું મારું કયા ગજુ હતુ!
મને તો તારી દિવાનગીની જ કંઇક આરજુ હતી.

અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.

જમાના સાથે લડવાનું હવે મારું કયા ગજુ હતુ!
મને તો તારી સાથે ઝઘડવામાંથી કયા ફુરસદ હતી.
શિલ્પા પ્રજાપતિ...

13 comments:

  1. મૌનની ભાષા સમજવાનુ મારું કયા ગજુ હતુ!
    મને તો તારા મૌન તોડવાની હંમેશા રાહ હતી.hmmmmmsamaj to badhi che n gaju pan.. che taru tojj taru maun aa rite boli sake che!!

    અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
    મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.
    kya khub kahii!!mane tari j cchabi arisama dekhati hati!

    જમાના સાથે લડવાનું હવે મારું કયા ગજુ હતુ!
    મને તો તારી સાથે ઝઘડવામાંથી કયા ફુરસદ હતી.
    jamana sathe ladvanu have maru kya gaju hatu!
    mane to tari sathe ladvani fursad nathi!!avu kahie to??

    ki gaju to che taru... atlej to atlu vichari n lakhi sake che

    ReplyDelete
  2. gaju to 6 aapnu pan bhramit thaya laago 6o tame

    naakho cho hachmachavi aa dil ne tame ane kaho 6o gaju nathi?

    ReplyDelete
  3. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો ગુજરાતી બ્લોગપીડિયા http://rupen007.feedcluster.com/

    ReplyDelete
  4. Great Shilpaji.......

    I like....all lines.........

    ReplyDelete
  5. સ્મિતની તરસ vali vaat gami.

    bas aam j ગજુ kadhata rahejo...

    ReplyDelete
  6. અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
    મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.

    વાહ ! સુંદર

    ReplyDelete
  7. અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
    મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.
    WAAH ! NICE LINE..HAR TARF TERA JALWA... :)

    ReplyDelete
  8. સરસ અર્થ સભર રચના રહી છે, વાંચવી ગમી. મને વધારે ગમતી પંક્તિ !!! "તારુ ગમ હળવુ કરી શકુ મારું કયા ગજુ હતુ!
    મને તો તારા હોઠો પરના સ્મિતની તરસ હતી".

    ReplyDelete
  9. મૌનની ભાષા સમજવાનુ મારું કયા ગજુ હતુ!
    મને તો તારા મૌન તોડવાની હંમેશા રાહ હતી

    સરસ !!!!

    ReplyDelete
  10. ખુબ જ લાગણીશીલ અભિવ્યક્તિ. હ્ર્દયની લાગણીને છંદના બંધ નડતા નથી.

    આપની સાહિત્ય યાત્રા અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છા...

    ReplyDelete
  11. ખુબ જ લાગણીશીલ અભિવ્યક્તિ. હ્ર્દયની લાગણીને છંદના બંધ નડતા નથી.

    http://chintancheri.blogspot.com/

    ReplyDelete