લેત...પણ......
રણ માત્ર હોત જીવનતો સ્વીકારી લેત,
પણ આ તરસ નું શું કરુ?
મનને મનાવાની કોશિશ તો કરી લેત,
પણ લાગણીઓને કયા મુકુ?
એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
પણ હર ક્ષણના મરણનું શું?
શિલ્પા પ્રજાપતિ..
Wednesday, 30 June 2010
Subscribe to:
Post Comments (Atom)
ghani saras rachna chhe......jena mate khare sabdo nathi ,ane jova jao to sabdo karta aavi rachanao ne dil thi samjo toj ghnu chhe.jsk,god blees u..
ReplyDeletenice one just i change one line pan laganionu su karu
ReplyDeletebahu j saras rachana
ReplyDeleteએક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
ReplyDeleteપણ હર ક્ષણના મરણનું શું ? gr8...1
dil ne shprshi gai..!
સુંદરમની પેલી જાણીતી દોઢ પંક્તિ યાદ આવી ગઈ –
ReplyDelete“તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા સતત સહરાની તરસથી !”
તમે તરસને રણની રહેવા દીધી નથી ! એને જીવનનો એક અંશ બતાવી દીધી છે. લાગણીઓને અને જીવનની કટુ વાસ્તવિકતાઓને (મરણનું નામ દઈને) તરસ સાથે જોડી દીધી છે. બહુ ભાવવાહી રચના છે.
તમારાં સર્જનોમાં આ તરસ ફૂટી નીકળે એવી શુભેચ્છાઓ.
KHUB SARAS............
ReplyDeletevery nice chhe
ReplyDeletebhai bhai
vah vah
ReplyDeleteએક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
સ્વાશ માત્ર હોત આ જીવન તો જીવી લેત,
ReplyDeleteપણ તારા આ મ્રુત્યું નુ શું?
જ્યોં પોલ સાર્ત્રે કહ્યું કે આપણે પસંદગીથી જીવીએ છીએ અને જો એમ હોય તો શરત શા માટે ? અથવા ખચકાટ શા માટે !
ReplyDeleteએક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
ReplyDeleteપણ હર ક્ષણના મરણનું શું?
વાહ! મૃત્યુ જેવી હકિકત ઉપર કેટલી સુંદર વાત કહી છે આપે !
મૃત્યુ થી ડરવાની બદલે જો વ્યક્તિ તેને યાદ રખતો થઇ જાય તો સહજ જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. હર ક્ષણનું મૃત્યુ જ વાસ્ત્વિકતા નથી શું ? બાકી એમ તો માંગ્યુ મરણ પણ ક્યાં મળે છે ?
આ પગરવ સંભળાયો...
નક્કી તેઓ આવ્યા હશે,
અમેય હતા તૈયાર;
કિંતુ જીવન તો હજુ લાંબું હતું !
સુંદર રચના !
sundar
ReplyDelete