Wednesday, 11 August 2010

પડઘો પડયો નાનો...

http://www.sabrasgujarati.com/790/
aa link par no 2 medval chhe...

પડઘો પડયો નાનો...
એ મોટુ સમણું હતુ તે આંખોમાં નાની
ભલે આખી સુષ્ટિ એક તરફ હતી ને મારું એ સજૅન એ નાનુ.

એ અહેસાસ હતો તે મારો કદાચ નાનો,
મારી પ્રતિકૃતિ,પડછાયો ને મારા શરીરનો અંશ એ નાનો.

એ અનુપમ ખુશી ને સ્પશૅ પણ નાનો,
કયા પરવા હતી જમાનાની હું તો ખોવાયેલી ખુશીમાં નાની.

એ અચાનક અહેસાસ તુટયો ખરો નાનો,
આંખ અચાનક ખુલી જયા હકીકતમાં ગાયબ હતી ખુશી નાની.

એ જ જગતમાથી એ સવાલ કયો નાનો,
ત્યા તો એક શબ્દની ચાહતમાં વાંઝણો શબ્દ પડઘાયો નાનો.
શિલ્પા પ્રજાપતિ..

Would like to Thanks to JAHNVI ANTANI as the subject and thinking shared by her.

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ખુબ સરસ ...

    એ અણુપણ ખુશી ને સ્પશૅ...

    એ જ જગતમાથી એ સવાલ કયો નાનો,
    ત્યા તો એક શબ્દની ચાહતમાં વાંઝણો શબ્દ પડઘાયો નાનો.

    સુંદર રચના

    ReplyDelete
  3. aatli saras rachana... vah...
    congrates to you and Jahnviji very nice

    ReplyDelete
  4. પડઘો પડયો નાનો...
    એ મોટુ સમણું હતુ તે આંખોમાં નાની
    ભલે આખી સુષ્ટિ એક તરફ હતી ને મારું એ સજૅન એ નાનુ.

    એ અહેસાસ હતો તે મારો કદાચ નાનો,
    મારી પ્રતિકૃતિ,પડછાયો ને મારા શરીરનો અંશ એ નાનો.

    એ અનુપણ ખુશી ને સ્પશૅ પણ નાનો,
    કયા પરવા હતી જમાનાની હું તો ખોવાયેલી ખુશીમાં નાની.

    એ અચાનક અહેસાસ તુટયો ખરો નાનો,
    આંખ અચાનક ખુલી જયા હકીકતમાં ગાયબ હતી ખુશી નાની.

    એ જ જગતમાથી એ સવાલ કયો નાનો,
    ત્યા તો એક શબ્દની ચાહતમાં વાંઝણો શબ્દ પડઘાયો નાનો.

    speechless............!!!!!!!! i hve no words for it......aree its totaly urs.... nothing is mine..congrates dear.. for second in comp.but full poem isssss just touchii.. god bless u.

    ReplyDelete
  5. શિલ્પા
    આ વલવલાટ સમ્જી શકાય તેમ છે ઇશ્વરને કહુ છુ કે કદાચ આવનાર દિવસો મા કોઇ ખૂશી હવે પછી ગાયબ નહી થાય

    ReplyDelete
  6. એ અચાનક અહેસાસ તુટયો ખરો નાનો,
    આંખ અચાનક ખુલી જયા હકીકતમાં ગાયબ હતી ખુશી નાની.
    ...sundar rachana mane khoob gami,thx.

    ReplyDelete
  7. just super and duper...

    can not write more as not having words...

    ReplyDelete