Thursday, 9 September 2010

અહેસાસ.

અહેસાસ.
મે મુકયો તારામાં વિશ્ર્વાસ તેનાથી વધુ,
તુ મારો વિશ્ર્વાસ નિભાવતો રહ્રયો.

હું તો તને ચાહતી રહી તેનાથી વધુ,
તુ મને ચાહતો રહયો.
હું શબ્દોથી રડતી રહી તેનાથી વધુ,
તુ મૌનમાં રડતો રહયો.
હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
તુ મને માફ કરતો રહયો.

હું પ્રેમનાં પારખા કરતી રહી તેનાથી વધુ,
તુ મને પ્રેમ કરતા શીખવાડતો રહયો.

શિલ્પા પ્રજાપતિ...

http://www.sabrasgujarati.com/category/dil-thi/poem/
aa page par pan aa rachana chhe......

7 comments:

  1. cool fantastic one............

    ReplyDelete
  2. awesome...3
    હું શબ્દોથી રડતી રહી તેનાથી વધુ,
    તુ મૌનમાં રડતો રહયો.

    waah..shilpa ji... bahot khub.. kya haal hain...!!!

    ReplyDelete
  3. ખુ કાવ્ય વારંવાર વાચ્યુ બસ બીજુ કાઈ કહેવા જેવુ નથી ગો એ હેડ!

    ReplyDelete
  4. હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
    તુ મને માફ કરતો રહયો.

    very nice ....
    shabdo maun ma parvartit thaya
    e maun tujne manavatu rahyu
    maunshabdo pan have samarpit thaya

    ReplyDelete
  5. હું શબ્દોથી રડતી રહી તેનાથી વધુ,
    તુ મૌનમાં રડતો રહયો.
    હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
    તુ મને માફ કરતો રહયો. waah 1 kyaa baat he ati sundar..mane khoob gami thx alot..saras rachna :)

    ReplyDelete
  6. saras chhe aa અહેસાસ

    ReplyDelete
  7. હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
    તુ મને માફ કરતો રહયો.


    ખુબજ સરસ પંક્તિઓ..આ જ તો ખરો પ્રેમ છે..અલૌકિક..

    સુંદર રચના..

    રાજુલ

    ReplyDelete