Saturday 20 June 2009

(103) કાચ ને સપનું......

કાચ ને સપનું......

વિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
વિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?

જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?

વાગશે પગમાં તોય દદૅ થશે આખા શરીરને જ.
મળેલા બધા દદૉની તો કોને હવે ફરિયાદ કરુ?

પણ તૂટેલા કાચને વીણતા વીણતા જોવાય તો,
સ્વપ્નના ટુકડા વીણવાની કોશિશ બેસુમાર કરુ.

એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.

જયારે કાચ આખો ત્યારે એક જ રુપ દેખાતું ને.
તુટેલા સ્વપ્ના ને સાંધવાની હું જોને કોશિશ કરુ.

શિલ્પા પ્રજાપતિ અને ધડકણ સર .....

11 comments:

  1. સરસ લખ્યું છે જી... ફ્રેન્ક્લી સ્પીક્લી સ્પીકીંગ સ્ટાર્ટીંગ વધારે ગમ્યું...

    ReplyDelete
  2. saras lakhaan.
    ane aa Dhadakan sir kon chhe?
    Note:rachanaane ante Li. lakhvaanu bandh karo. aa maari aapne farithi salaah chhe.

    ReplyDelete
  3. gerat work... keep it up...

    ReplyDelete
  4. khub j saras !

    amaara blog ni mulaakat levaanu bhuli gaya ke shu ?

    tame to co-operate karavaani vat karata hata
    have to yaad pan karata nathi.

    www.aagaman.wordpress.com

    Mayur Prajapati

    ReplyDelete
  5. જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
    મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?

    wahhhh khub saras..

    ReplyDelete
  6. wooooow jo rahi jaay kan pan vaagse to mata pag maa vali,
    mann maa fasaayela maara swapn naa tukada nu su karu?......
    aa 2 line bauj saras chhe.....

    ReplyDelete
  7. જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
    મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?


    well said dear...

    ReplyDelete
  8. વિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
    વિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?

    જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
    મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?

    એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
    ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.

    hmmmmmmmm aa 3 line s to ekdam gamii bakkii
    to akhi kavitaaa saras che sapnu ane kach banneeeee tutva mate j hoy che ne!!!!!!!

    ReplyDelete
  9. tame kem atlu badhu dukh bharyu lakho cho ?
    try to write some thing positive

    ReplyDelete