Thursday, 2 July 2009

(104) ચોરજે...

સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
સ્મરણોમાંથી મારી એકાદ વાત ને ચોરજે,
તને ચોરી કરતાય જો હું જ શીખવાડુ છું.
તને તો ખબર છે તુ પણ થોડો ચોર જ છે.
બસ મારે તમને ચોરતાય પકડવા છે હવે,
શિલ્પા પ્રજાપતિ...

7 comments:

  1. સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
    મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
    સ્મરણોમાંથી મારી એકાદ વાત ને ચોરજે,

    khubb saras...

    ReplyDelete
  2. સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
    મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
    ... samay pasethi kshan ne chorvani vat bahu j touchi line.....

    ReplyDelete
  3. waah ,
    samay pase thi pan thodi khan choraje,
    meghdhanush paasethi ekaad rang chorje..
    khub saras vichaar che[:)]

    ReplyDelete
  4. Waah,
    tamej chorne chori kartaa shikhavado !!...

    mne to khabar chhe aa chore shu chori kari gayo...

    ReplyDelete
  5. સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
    મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
    સ્મરણોમાંથી મારી એકાદ વાત ને ચોરજે,

    જીવન શું છે ? ક્ષણોનો સરવાળો ? અને તે જ આગળ જઈને સ્મરણ નથી બની જતી ? તેને રંગ તો આપણું હૈયું આપે છે...બાકી મેઘધનુષ પાસે રંગોની કમી ક્યાં છે ? રહી વાત ક્ષણના ચોરનારાનીં તો તેને આથી વધુ તો શું કહિયે ?

    અરે ! હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું. કે ક્યાં માંગું છું ભવ્ય ભવિષ્યકાળનું તારું વચન ! ઓ પ્રિયતમ ! મારે તો એ માત્ર ક્ષણ પાછી જોઇએ છે; જે ફક્ત મારી જ હતી !

    ReplyDelete