Thursday 6 August 2009

ચિન્હો.......

શરુઆત જયા થી કરી હોય,
ત્યા પૂણૅવિરામ તો આવે નહિ.
બસ વચ્ચે અધુરા વાકય આવી,
ને અલ્પવિરામ મુકીને જાય છે.
ખોટુ લાગ્યુ છે કેમ તો વળી?
તો મુકવા પડે છે પશ્ર્ન ચિન્હ.
લો અમે થયા ગયા હવે મૌન,
તમે મુકો હવે ઉદગાર ચિન્હ !
જો કંઇ રહી જતુ હોય તોતે છે.
બે શબ્દ વચ્ચેની જગ્યા વળી,
બસ છો રહી એ ખાલી જગ્યા,
અમને બનીને રહેવા દો ત્યાં હવે,
શિલ્પા પ્રજાપતિ.....

13 comments:

  1. ખૂબ જ સરસ લખ્યું છે શીલ્પાજી, બહુ જ ગમ્યું...

    ReplyDelete
  2. લો અમે થયા ગયા હવે મૌન,
    તમે મુકો હવે ઉદગાર ચિન્હ !
    જો કંઇ રહી જતુ હોય તોતે છે.
    બે શબ્દ વચ્ચેની જગ્યા વળી,
    બસ છો રહી એ ખાલી જગ્યા,
    અમને બનીને રહેવા દો ત્યાં હવે,
    bahu sunder lakhyu che.. gamyuu....

    ReplyDelete
  3. બસ વચ્ચે અધુરા વાકય આવી,
    ને અલ્પવિરામ મુકીને જાય છે.

    બે શબ્દ વચ્ચેની જગ્યા વળી,
    બસ છો રહી એ ખાલી જગ્યા,
    અમને બનીને રહેવા દો ત્યાં હવે,


    Superb. Sundar Rachana !

    ReplyDelete
  4. એલાવ , હારી કવિતા લખી સે હો,,વાહ

    ReplyDelete
  5. (............)કહેવા નુ છે પણ નથી કહેવુ તેને મુકવ અહી
    શિલ્પાજી
    કાવ્ય મા ઉન્ડાણ જોવા મળ્યુ તેનો આનન્દ થયો

    લખવા મા જોઈશે તે બધા
    બોલવામા રહેશે લહેકો
    એક ભાષા ઓર બને મૌન
    વ્યક્તકરવા એને જરુર બસ નેણ

    ReplyDelete
  6. be shabdo vachee ni jagyaa vali,
    bus cho, rahi khali jagyaa..
    amane banine rahewa do tyaa have..

    shu vaat che..
    kharekhar saras kalpna che..
    shilpa ji ur gr8..!

    ReplyDelete
  7. jo kai rahi jatu hoy to te che
    be shabd vachche ni khaali jagya vali
    bas cho rahi e khaali jagya
    amane bani ne raheva do tyaa have


    vah.....bahu j saras

    khaali jagya ma j ISWAR no vaas hoy che...

    Nishit Joshi

    ReplyDelete
  8. bahu j saras che Shilpaji tamare poem etle mind blowing hoye che ke reply apvanu mane thaye j jaye.

    શરુઆત સમ્બન્ધો ની કરી જો,
    પૂણૅવિરામ તો નહિ જ આવે.
    વચ્ચે અધુરા વાકય આવી શકે છે,
    conti...
    read full reply on my blog

    http://raj0702.blogspot.com/

    mitro join my community and my new venture our gujarati social network

    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    http://worldofpoems.ning.com/

    ReplyDelete
  9. wooooooooooow it realy nice...... vache adhura vaaky avine alpviram muki jaay chhe...

    ReplyDelete
  10. લો અમે થયા ગયા હવે મૌન,
    તમે મુકો હવે ઉદગાર ચિન્હ !

    woow i like this line..

    keep iy up..

    ReplyDelete