મારેય કયા વ્યથા ઓ ને લખવી હતી!
મારેય કયા દર્દ જોડે દોસ્તી કરવી હતી!
મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
બનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!
મનેય નથી રસ કવિતા પૂરી કરવામાં,
પણ બસ હવે જીવન પૂરુ થતું નથી ને.
મે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
બાકી ખુશી તો મળતી હશે બજારમાં જ.
અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
પણ અધુરા જીવનને કેમ કરાવાય?
કદાચ જે વાત મન ના બોલી શકયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?
શિલ્પા પ્રજાપતિ અને જાનવી અંતાની...
Friday, 17 July 2009
Subscribe to:
Post Comments (Atom)
મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
ReplyDeleteબનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!
અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
પણ અધુરા જીવનને કેમ કરાવાય?
are aa be lines mane bahu gamii atle
કદાચ જે વાત મન ના બોલી શકીયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?
aa lines bani j jay ne.... n mara thoughts che matra baki lines to shilapa ni j..... che khali credit apave che......thnx shilpa..
આહ શિલ્પા...
ReplyDeleteવાહ જ્હાનવી...
સખી મેં વાત કરી અરમાનોની,
ને તેં તો કલમને મનની કેવી સંગત કરી ?
અરે વાહ રે વાહ..બેન વાહ
ReplyDeleteઘણી સરસ કવીતાઓ લખી છે.
હુ તો આનંદીત થૈ ગ્યો હો
ati ati sundar.....
ReplyDeletevah .... shabdo ocha pade tevi rachana
khub j saras kavita
ReplyDeletetame to amari mulakat na lo
pan ame to laie
tame dosti na nibhavo ame to nibhavie
www.aagaman.wordpress.com
bahu saras lakhyu chhe...
ReplyDeleteથોડીક ટાઈપીંગ ભૂલો થઈ છે તે સુધારી લે શો...
ReplyDeleteબાકી તમારી બંનેની વિચાર શકિત, કલ્પના, સંવેદન અને અભિવ્યકિત એકીસાથે એક જ સૂરમાં અહીં વ્યકત થાય તે ખુબ મોટી વાત કહેવાય !! ખુબ જ સરસ !!
-પ્રવિણ કે.શ્રીમાળી
http://pravinshrimali.wordpress.com
મારેય કોમેન્ટ કરવુ છે..તો કરી દીધુ..
ReplyDeleteબવ સરસ..હો
Hi,
ReplyDeleteThank You Very Much for sharing this article here.
-- Gir National Park | Kesar Keri | Jamnagar
અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
ReplyDeleteપણ અધુરા જીવનને કેમ કરાવાય?
કદાચ જે વાત મન ના બોલી શકયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?
ખુબ સરસ .....!!!!
બ્લોગમાં લખાણ ખુબજ અને ખરેખર સરસ છે
ReplyDeleteમે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
ReplyDeleteબાકી ખુશી તો મળતી હશે બજારમાં જ...
waah ..
good ha..
excellent thoughts but i feel thoda nirasha vadi vichare che so just thoughts ne positivity apvano ek namra prayas kariyo che.
ReplyDeleteI hope tamne gamse.
છોડ બધી વ્યથા ને વ્યથા ને કથા ના કર
ભુલી જ દર્દ જોડે દોસ્તી કરવા નું દર્દ દુર થી સલામ કર
http://raj0702.blogspot.com/
pl join my community and my new venture of gujarati social network
http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950
http://worldofpoems.ning.com/
અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
ReplyDeleteપણ અધુરા જીવનને કેમ કરાવાય?
waah ..
jivan ni adhurap to ishwarj bhari sahke ne der..saras rachana karihe..
u write awesome...i have no words for it
ReplyDelete