Tuesday, 1 December 2009

અહેસાસ..

અહેસાસ..

મારી અંદર જીવે છે મારુ જ દદૅ.

થોડો શ્ર્વાસને પણ અહેસાસ તારો.


ધબકતું મન ભરેલું આપની પાસેય,

એ અણસમજણનો અહેસાસ તનેય.


ધણી વાર અમે હડસેલાયા હશેય,

તમનેય નહીં હોય અહેસાસ તેનોય

.શિલ્પા પ્રજાપતિ..

13 comments:

 1. khub j saras lakho chho tame
  laagani ne shabdo ma vyakt karva ni tamari rit kaik alag j chhe badha thi...khub j hraday sparshi rachna chhe
  - anujay

  ReplyDelete
 2. nice one,

  triji(3) pankti ma kaik change ni jarur lage che, barabar jamti nathi

  ReplyDelete
 3. ahesas....... its a very nice word.....n dhabkti lagniono ahesas...... tooo jaroori che.. n ema dard .... no ahesas thay che...

  ReplyDelete
 4. મારી અંદર જીવે છે મારુ જ દદૅ.
  khub saras........... pan mari andar taru dard em lakhyu hoy to ? kem k aap ni andar bija pratya ni lagni ane dard vadhu saru kahevi barobar ??????????? [aa maro abhipray che.]

  kashyap..

  ReplyDelete
 5. MARI ANDER JIVE CHE MARU J DARD............
  aape to dard ne ek navi j pehcahn banavi didhi sache j dard nitarti rachan che aapni AEHSAS

  ReplyDelete
 6. bahu j saras ahesaas batadyo ane jagadyo

  vahhhh

  ReplyDelete
 7. અહેસાસ ને સરસ રીતે સજાવ્યો છે
  સુંદર .......

  ReplyDelete
 8. અહેસાસ છે એને સુગંધી નો
  પુષ્પ મેળવ્યા ની ખુશીનો

  કે દઇ ને ગુચ્છા કોઇ ને અહેસાસ
  લાગણી જતાવવાનો

  અહેસાસ છે ફુલને તુટવાનો
  ડાળેથી હંમેશ માટે છુટવાનો

  કે અંત નો છે હવે તો અહેસાસ
  કરમાઇ ને વિંખરાઇ જવાનો

  -શ્યામ શૂન્યમન્સ્ક

  અહેસાસ વિશે ની આપના દ્વારા સુંદર રચના જોઇ
  અહેસાસ વિશે લખવા પ્રેરાઇને કાંઇક લખી બેઠો છું

  ReplyDelete
 9. દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ
  read full poem on http://raj0702.blogspot.com/

  our network http://worldofpoems.ning.com

  ReplyDelete
 10. મારી અંદર જીવે છે મારુ જ દદૅ.


  થોડો શ્ર્વાસને પણ અહેસાસ તારો.

  superb, nice rachana , mane aa 2 line bahu j gami

  ReplyDelete
 11. તમનેય નહીં હોય અહેસાસ તેનોય

  just super

  ReplyDelete
 12. saras lakho chho pan bhashadosh kem chalavi lyo chho?

  ReplyDelete
 13. ધણી વાર અમે હડસેલાયા હશેય,
  તમનેય નહીં હોય અહેસાસ તેનોય
  vaah..khub sundar che aa rachna..

  ReplyDelete