Tuesday, 8 December 2009

શબ્દો બદલાય.

ગમ પીવા નો કોઇ શોખ નથી.
તેને ઉલેચવાનો કોઇ અથૅ નથી.
વ્યાથૉ ઓ જગ જાહેર તો નથી.
શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.
શબ્દોના અથૅ તો બદલાતા નથી.
આખંની વાત આપણે કરતા નથી.
તેના પાણીની ખારાશ અલગ નથી.
ગમ દૂર થાય એવા રસ્તાય નથી.
મન સમાવી જાય તે ઘટના નથી.
શિલ્પા પ્રજાપતિ..

10 comments:

  1. GAM PIVANO KOI SHOKH NATHI
    TENE ULECHAVANO KOI ARTH NATHI

    vah nice.......

    ReplyDelete
  2. શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.
    શબ્દોના અથૅ તો બદલાતા નથી.

    hummm sundar vaat kahi shilpa ji..

    ReplyDelete
  3. શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.

    time changes, place get change, people keep chnaging and with this type of problems get chnage but problems remains in life.. that is called life

    ReplyDelete
  4. ગમ ને જીવન માં પીવા પડે છે.
    દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે.
    જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે.
    શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે.
    read full reply on my blog
    http://raj0702.blogspot.com/
    on our network
    http://worldofpoems.ning.com
    and on orkut community
    http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=56547950&tid=5311790688738136089

    ReplyDelete
  5. Its beautiful express just try to give a reply by poem

    raj - Your Friend

    ReplyDelete
  6. શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.
    શબ્દોના અથૅ તો બદલાતા નથી.
    આખંની વાત આપણે કરતા નથી

    wah wah kya baat hai khub saras
    keep writ god bless you....
    kashyap trivedi.

    ReplyDelete
  7. ગમ પીવા નો કોઇ શોખ નથી.
    તેને ઉલેચવાનો કોઇ અથૅ નથી.
    Bahot khoob,
    nice one.. keep writing...

    ReplyDelete
  8. વ્યાથૉ ઓ જગ જાહેર તો નથી.
    શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.

    so ture..

    ReplyDelete
  9. ગમ પીવા નો કોઇ શોખ નથી.
    તેને ઉલેચવાનો કોઇ અથૅ નથી.

    એક્દમ સાચું...

    ReplyDelete