Friday 19 February 2010

કઈ રીતે કરુ?

કઈ રીતે કરુ?
તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?

મનનાં દદૅ ને સહન કઈ રીતે કરુ?
પ્રયાસ પણ હસવાનો કઈ રીતે કરુ?
હૈયામાં વધુતોવધુતો સમાવું કઈ રીતે કરુ?

તારાજ દદૅને સહન પણ કઈ રીતે કરુ?
વધુતો હવે રજુઆતય કઈ રીતે કરુ?
હૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
શિલ્પા પ્રજાપતિ...

18 comments:

  1. હૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?

    સરસ ....

    ReplyDelete
  2. તારાજ દદૅને સહુ પણ કઈ રીતે કરુ?


    હૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
    હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?

    wahh kub saras lines che... really nice one..

    ReplyDelete
  3. " tari fariyaad karu to kai rite karu ?
    ne nazar andaaz pan kai rite karu ?

    it's nice,aa be panknkati mane khoob gami..sundar :)

    ReplyDelete
  4. Keep writing, read famous poets, it will improve your skill day by day....

    ReplyDelete
  5. haiya ne kholi ne vat pan kai rite karu!!


    man na dard ne sahan kairite karu?
    prayas pan hasvano kai rite karu?


    vadhu to have rajuaatey kai rite karu?

    hmmmmm nice ........ che n above line to bahu gami.

    ReplyDelete
  6. શિલ્પા
    કોમ્ન્ટ્સ વાચી કોઇ ને કાઈ ગમ્યુ તો કોઇ ને કાઈ મને તો સમગ્ર રચના ગમી એને હવે થોડા દિવસ વગોળીશ પછી ફરી ફરી ને જોઈશ
    ટુકમા ઘણા સમયે અન્તર ની વાત છતી થઈ
    આભાર
    મહેશ લીમ્બડી

    ReplyDelete
  7. ઘણું દર્દ છે.
    સરસ.
    આમજ લાભ આપતા રહેશો.

    અરવિંદભાઇ.

    ReplyDelete
  8. સાચ્ચી વાત..
    હૈયાના ધબકારને અટકાવાય નહી
    એતો સ્વયંભુ છે.
    ખુદ દર્દજ હાસ્યમાં પલટાઈ જશે
    બસ હૈયાને ખોલી દઈયે..સમાઈ જશે બધ્ધુંય..

    ReplyDelete
  9. ek stree ni bhavnao pamvi muskel 6.........

    ReplyDelete
  10. Bahu Saras Rachna... Love to Read Gujarati Blog... Plz Visit My Blog:: http://mylifemantras.blogspot.com

    ReplyDelete
  11. vary good one , i like these line
    તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
    ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
    હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?

    ReplyDelete
  12. ફરિયાદ બનશે ફરી યાદ

    આપણુ જીવન એટલે શુ ફકત એક હલતુ ચાલતુ મશીન ના, જીવન ન ઘણા રંગ સુખ, દુખ, હસી, ખુશીઅને આવા જાત જાત ના રંગોથી ઘડાય છે માનવ. આમ તો , કેહવુ ને અમલ કરવો તેમા બહુ ફેર છે પરન્તુ જે તેનો અમલ કરે શકે છે તેજ તો કેહવાય છે મહામાનવ તો કાવ્ય દ્રારા આજ વાત કેહવાની કોશિશ કરી છે. દુખ મા માનવી એ પામર બની ફરિયાદ ન કરવી જોય પરન્તુ શુ શુ કરવું જોય.

    જીવન ને જીવવાની એક નવી શરુઆત કર
    કર એવુ કે ન કરવી પડે ફરિયાદ પણ તને કરે ફરી યાદ
    રાખી મોટુ મન કરવી પડે નજર અંદાઝ ફરિયાદ,
    હૈયા ને ખોલી એક વાર તો વાત કર નહિ રહે કોઇ ફરિયાદ.

    read whole poem on my blog
    http://raj0702.blogspot.com/

    join live gujarati network
    http://worldofpoems.ning.com/

    join orkut community
    http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

    રાજ ની રચના

    ૧/૩/૨૦૧૦
    ૧૪:૨૦ બપોરે
    રાજ - તમારો મિત્ર

    ReplyDelete
  13. આજે એકાદ વર્ષ પછી ઓર્કુટ ની દુનીયામાં પાછો આવ્યો છું

    અને આ બ્લોગ જોઇ તમારી કેટલીક કવીતાઓ યાદ આવી જાય છે.

    "માનવ"

    ReplyDelete
  14. તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
    ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
    હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?

    સુંદર રચના !
    ફરી યાદ આવે તેને જ ફરિયાદ કરવાની હોય ને !
    અંદાજ જ અદા હોય તેમને નજર અંદાજ કેમ કરી કરવા !
    હૈયુ ખુલે ત્યારે વાણિ ક્યાં સાથ આપે છે ?
    કંઈક આવું જ....
    લીલાછમ પર્ણને ફરકાવતા સમિર હાંફી જતો હતો. એક સુકું પર્ણ ખર્યું ને સમિર તેને દુર સુધી વહાવિ ગયો. વ્રુક્ષને પર્ણનીં યાદ ન આવેને તેથી.

    ReplyDelete
  15. shilpa, very nice dear, keep it up. i wasn't know i have a friend who can write a excellant poem. i m proud of u.

    ReplyDelete