કુંડલી માં રમતા થોડા ગ્રહો આમતેમ,
કયાંક શનિ, રાહુ, મંગળ, ગુરુ ને બધા,
એક મજાનો છોકરો તે વળી ફરતો ને.
ખબરનહી લઇને કે પછી યાદ રાખતો,
બસ મેળવવા માંગતો માત્ર કુંડલી જ,
તે તો ન જુએ રૂપ કે કાંઇ નવું વિશેષ,
બસ મલે જો કુંડલીથી કુંડલી વળી તો,
તોજ કરવા રાજી કકુંના થાય તે પાછો,
કેમ ખબર નહી એતો કદાચ કુંડલી વળી?
ભવિષ્ય ભાખતી હશે ખરી સાચું કે નહી?
જયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
બસ મળી જાય સારાશુકન ગ્રહવાળી તેને,
જલદી મળે કુંડલી ના ગુણાકો તો સારુ,
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
પછી થતો છોને તેય છોકરો વળી શહિદ.
શિલ્પા પ્રજાપતિ....
Saturday, 16 May 2009
Subscribe to:
Post Comments (Atom)
જયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ReplyDeleteત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
jyare kundali ni karamat thay chhe tyare manavi pamarata anubhave chhe.
nice chhe...lakhata raho....
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
પછી થતો છોને તેય છોકરો વળી શહિદ.
ha ha ha
var maro kanya maro gour nu tarbhanu bharo...
ha ha ha...
very nice......
ReplyDeletebija ne SHAHID kari prasang ujavavo 6...vah
ple name lkhjo je pan commnet post kare te....
ReplyDeleteજયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ReplyDeleteત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
શું ખરેખર એવું જ છે ? કદાચ એવું જ છે...
એ જન્મકુંડળી નાં ગ્રહો ને ક્યાં ખબર છે !
મારો પ્રિયતમ સાચે જ બહુ દિલદાર છે !
તે લખાવીને આવી હતી યાદી મારાં જ નામની !
લગ્ન પહેલાં જ જોડી તો નક્કી ઊપર થાય છે !
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
ReplyDeleteપછી થતો છોને તેય છોકરો વળી શહિદ
bahu vat sachi che ajkal kudali melavavama sahid thaijai che pane graho ne melaviya pachij bhagawan kadaz jodi banave che
waah der..
ReplyDeletebus mali jaay saara shukan graha wali ne tane,
jaladi male kundalina gunaako to saatru..
hummm...kundali par me pahelivaar raxhana vvanchi..
good ha..
my d-o-b is 1st may 1989
ReplyDeletename soniya s khona
t-o-b 11:05am
place of birth dombivli maharasatara
mane janvu che maro saro samaya kayar thi saru thase
mari email id che
soniyakhona@gmail.com