Thursday 21 May 2009

(99) પાત્રતા શોધે છે.

જયારે કોઇ સ્ત્રી (જનેતા)નવજાત શિશું ને હાથમાં લઈને બેઠી હોય ને બાળક માતા સામે જુએ તે અનમોલ સમય માટે એક કવિતા મુકેલી છે. વાંચક મિત્રો તમારા વિચારો લખજો સામે...
મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ......
શિલ્પા પ્રજાપતિ.....
tr

9 comments:

  1. કુદરત પણ તરસે આ મમતા માટે and
    કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
    તે તો પાત્રતા શોધે છે માતાની જ ......bahu sarase kavita lakhi che

    ReplyDelete
  2. etale j to kahyu 6

    MAATRU DEVO BHAVAH....

    very nice

    ReplyDelete
  3. કુદરત પણ તરસે આ મમતા માટે,
    રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
    લુંટવા માતા ની જ મમતા માટે ને!


    માતાની મમતાની ભુખ કોને ન હોય ? જુઓને...

    માઝમ રાત્રે આમ ઘૂઘવતો સાગર
    પેલિ રેલાયેલિ ચાંદનિને શું કહેતો હશે ?
    "માં મને ગોદમાં લઈ લે નેં !"
    ખારો હોય તો શું થયું
    મમતા તો તેને ય જોઇતી હતી !

    ReplyDelete
  4. વાહ બહુ સરસ લખ્યુ છે. :)

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. હમેશની જેમ આ રચના પણ સરસ છે
    દરેક કૃતિ શિલ્પા મનની જગ્યાએ હૃદયથી રચે છે
    જિનદત્ત
    મમતાનો જ્યાંથી આવિર્ભાવ થાય છે
    તે હૃદયમાં શિદને વેદનાઓ ઉભરાય છે
    સદા વાત્સલ્ય વરસતું છે કોમલ જેનું અંતર
    તે 'મા'નાં નયનોમા આંસુ શિદ ઉભરાય છે
    જિનદત્ત શાહ

    ReplyDelete
  7. કુદરત પણ તરસે આ મમતા માટે,
    રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.

    ghanu saras.
    maare 1 suggestion chhe aapne.

    aap darek kavitaane ante Li, lakho chho te baraabar nathi. aakhi khvitaa vaanchine chhelle em laage ke patra vaanchyo.

    kavitaane ante aam lakho.

    -Shilp Prajapati.

    ReplyDelete
  8. ek dum klahri vaat kahi aape..
    shilpa ji..
    ur gr8.

    ReplyDelete