Wednesday 15 July 2009

(106) પરીક્ષ્રા કરવી હશે ...

પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,
ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,

મન ને તેની જાણ હતી કયારેક,
નેશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા.
સાથ આપતા રહયા તે અમને.
વઘુ એકાંત માં મુકતા રહી ને,

પામવા નીકળ્યા હતા તે અમને,
મેળવી ને પણ ગુમાવી ગયા ને.
શિલ્પા પ્રજાપતિ....

10 comments:

  1. શિલ્પા મને લગે છે કે મારે જે કઈ કહેવાનુ છે તે તમેજ કહીદેશો અગાઉ પણ તમે મારીજ વ્યથા ને વાચા આપી હાતી હવે તો તમે લખો ને અમે સુગ્ન શ્રોતા બની એ

    ReplyDelete
  2. પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,
    ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,

    સુંદર રચના

    ReplyDelete
  3. સાથ આપતા રહયા તે અમને.
    વઘુ એકાંત માં મુકતા રહી ને,

    very good line....

    ReplyDelete
  4. પામવા નીકળ્યા હતા તે અમને,
    મેળવી ને પણ ગુમાવી ગયા ને...

    hummm..
    kyaarek jivan maa undhu thaya che..

    ReplyDelete
  5. જિન્દગી એક પરીક્ષ્રા જ છે
    ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા વગર પરીક્ષ્રા પાસ કરવાની છે.

    read full reply to ur poem
    http://raj0702.blogspot.com/

    pl join my community and my new venture of gujarati social network

    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    http://worldofpoems.ning.com/

    ReplyDelete
  6. khubaj sundar rachana che aapni pasand pade tevi

    ReplyDelete