હવે આ મનને મનાવવું કેવી રીતે!
તેને શું ને કેવી રીતે સમજાવવાનું!
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
તો પછી શાની આશા રોજ મારે છે?
આખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
જો હોત ખુશી તો જગતમાં વહેંચત!
અવસર મળ્યો હોત તો ઊજવણી કરત!
અઘિકાર મળ્યો હોતતો વ્યથૅ નાજવા દેત.
શિલ્પા પ્રજાપતિ.....
Friday, 3 July 2009
Subscribe to:
Post Comments (Atom)
bahu sarse
ReplyDeleteઆખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
ReplyDeleteજો હોત ખુશી તો જગતમાં વહેંચત!
aa lines mane bahu gamii.........ujavai mane gami .... ema deep feeling che ..
હવે આ મનને મનાવવું કેવી રીતે!
તેને શું ને કેવી રીતે સમજાવવાનું!
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
તો પછી શાની આશા રોજ મારે છે?
hmmmmmm...... hmm avu bantu hoy che..... nice poem.
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
ReplyDeleteતો પછી શાની આશા રોજ મારે છે?
this is vary good line.
same thing happen in life too.
we know nothing is there,
but we did't lose hope for that.
આખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
ReplyDeleteજો હોત ખુશી તો જગતમાં વહેંચત!
vah...aaj maja padi