Friday 17 July 2009

કવિતા...

મારેય કયા વ્યથા ઓ ને લખવી હતી!
મારેય કયા દર્દ જોડે દોસ્તી કરવી હતી!

મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
બનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!

મનેય નથી રસ કવિતા પૂરી કરવામાં,
પણ બસ હવે જીવન પૂરુ થતું નથી ને.

મે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
બાકી ખુશી તો મળતી હશે બજારમાં જ.

અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
પણ અધુરા જીવનને કેમ કરાવાય?

કદાચ જે વાત મન ના બોલી શકયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?

શિલ્પા પ્રજાપતિ અને જાનવી અંતાની...

15 comments:

  1. મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
    બનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!

    અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
    પણ અધુરા જીવનને કેમ કરાવાય?

    are aa be lines mane bahu gamii atle

    કદાચ જે વાત મન ના બોલી શકીયુ,
    તે વાત આજે કલમ તને પુછી રહી છે?

    aa lines bani j jay ne.... n mara thoughts che matra baki lines to shilapa ni j..... che khali credit apave che......thnx shilpa..

    ReplyDelete
  2. આહ શિલ્પા...
    વાહ જ્હાનવી...
    સખી મેં વાત કરી અરમાનોની,
    ને તેં તો કલમને મનની કેવી સંગત કરી ?

    ReplyDelete
  3. અરે વાહ રે વાહ..બેન વાહ

    ઘણી સરસ કવીતાઓ લખી છે.
    હુ તો આનંદીત થૈ ગ્યો હો

    ReplyDelete
  4. ati ati sundar.....

    vah .... shabdo ocha pade tevi rachana

    ReplyDelete
  5. khub j saras kavita

    tame to amari mulakat na lo
    pan ame to laie

    tame dosti na nibhavo ame to nibhavie

    www.aagaman.wordpress.com

    ReplyDelete
  6. થોડીક ટાઈપીંગ ભૂલો થઈ છે તે સુધારી લે શો...
    બાકી તમારી બંનેની વિચાર શકિત, કલ્પના, સંવેદન અને અભિવ્યકિત એકીસાથે એક જ સૂરમાં અહીં વ્યકત થાય તે ખુબ મોટી વાત કહેવાય !! ખુબ જ સરસ !!

    -પ્રવિણ કે.શ્રીમાળી
    http://pravinshrimali.wordpress.com

    ReplyDelete
  7. મારેય કોમેન્ટ કરવુ છે..તો કરી દીધુ..

    બવ સરસ..હો

    ReplyDelete
  8. Hi,

    Thank You Very Much for sharing this article here.

    -- Gir National Park | Kesar Keri | Jamnagar

    ReplyDelete
  9. અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
    પણ અધુરા જીવનને કેમ કરાવાય?

    કદાચ જે વાત મન ના બોલી શકયુ,
    તે વાત આજે કલમ તને પુછી રહી છે?

    ખુબ સરસ .....!!!!

    ReplyDelete
  10. બ્લોગમાં લખાણ ખુબજ અને ખરેખર સરસ છે

    ReplyDelete
  11. મે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
    બાકી ખુશી તો મળતી હશે બજારમાં જ...

    waah ..
    good ha..

    ReplyDelete
  12. excellent thoughts but i feel thoda nirasha vadi vichare che so just thoughts ne positivity apvano ek namra prayas kariyo che.
    I hope tamne gamse.


    છોડ બધી વ્યથા ને વ્યથા ને કથા ના કર
    ભુલી જ દર્દ જોડે દોસ્તી કરવા નું દર્દ દુર થી સલામ કર

    http://raj0702.blogspot.com/
    pl join my community and my new venture of gujarati social network

    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    http://worldofpoems.ning.com/

    ReplyDelete
  13. અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
    પણ અધુરા જીવનને કેમ કરાવાય?

    waah ..
    jivan ni adhurap to ishwarj bhari sahke ne der..saras rachana karihe..

    ReplyDelete
  14. u write awesome...i have no words for it

    ReplyDelete