બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.
હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.
બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.
તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.
તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.
શિલ્પા પ્રજાપતિ.....
Subscribe to:
Post Comments (Atom)
હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
ReplyDeleteરોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.
amazing work...
બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
ReplyDeleteતુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.
તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.
તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.
yar aatlu saru thinking lavo 6o kya thi?????
bahu j mast poem 6e yar.......
this is really very nice
બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
ReplyDeleteકંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.
hmmmmm sachu j che ekdammm aje teni bahu j jaroor che loko neeee.....
હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.
hmmmm ajeeee hoth ne sivava no dorooo vah wht a thought!!!!!
rokvi che kalam neee pan vicharoooo vah vahhhh enekevi rite thobhavayyy...... ya dear vverrrrrrry true liness