કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.
કોઇ મૌનથી પણવળી બળે છે.
લો આ તો વળી મન જ છે.
તેતો વળી ભડકે ભડકે બળે છે.
શિલ્પા પ્રજાપતિ..
Thursday, 16 April 2009
Subscribe to:
Post Comments (Atom)
એનુ બાળપણ મારી આંખોમાં રમે છે. કે મારા સ્વપ્ના આકાર લે છે એ નાની આંખોમાં. એ ઇશ્ર્વર દુનિયાની દરેક ખુશી એની. ના લાગે જમાનાની નજર હવે તેને કોઇ પણ.
man ni lagni bali jay to su karvanu???? e kone mane???? hu mari lagni koi ne kahi nathi sakti e aam j man ma bali jay 6e.....plz help me dear..
ReplyDeleteby d way nice thought..
keep it up.......
કોઇ મૌનથી પણવળી બળે છે.
ReplyDeleteto burn and give light to others is life..
good work.. keep it up..
" lo aato vali man j chhe,
ReplyDeletete to vali bhalthe bade che..1
der,
mari pase shabd nathi aap khub sundar lahko cho..
maari khush nasibi aap mari sakhi cho..
:)
મન તું શબ્દે શબ્દે ભડકે ભડકે બળે તો અમ્રુત બનીંને અવતરે છે મૌન !
ReplyDeleteલોક ધ્યાન તેને કહે છે...
જ્યાં શબ્દો વિરમે છે. મન ઇશમાં ભળે છે ને વાણીં બને છે મૌન !
કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.
ReplyDeleteકોઇ મૌનથી પણવળી બળે છે.
KOI NE SAME TAME JOVO TOI BALE CHE
KOI NI SAME TAME AAVIJAV TOI AE BALE CHE
BAHU SARU THINKING CHE
વાહ વાહ વાહ વાહ...gr8888888888 yarr...
ReplyDelete