આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
એટલે જ રહેવા દો એમને એમ તેને,
કદાચ લાગતી હશે ને મારી જ નજર,
કેમ ભુલાય જવાય એમ વળી પાછું!
નિરખવાનોય હક પણ હવે રહયો નથી.
શિલ્પા પ્રજાપતિ....
Tuesday, 14 April 2009
Subscribe to:
Post Comments (Atom)
આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,,,,,,,
ReplyDeletedear khushi ne khoba ma mukati hot to joyatu j su hatu biju????
anyway nice poem.........
આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
ReplyDeleteકેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
aam toh aakhi rachana superb chhe pan aa lines vadhu gami... superb yaaaar
TAMARI AA KAVITA BAHU SUNDER CHE
ReplyDeleteMANE GHANI KHUSI THAI