Sunday, 19 April 2009

(92) માટી ને કાચ....

માટીનું છે શરીર આ,
માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.

કાચનું છે મન આ,
કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ.
.શિલ્પા પ્રજાપતિ....

9 comments:

  1. કાચનું છે મન આ,
    કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
    બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ....

    kanch nu man tutse to koi ne to vagvanu j 6e ne madam, ane jaruri nathi ke vagya pa6i lohi pan nikade.....kadach lohi na nikde e jakham sahan kari na sakay eva hoy 6e evu hu manu 6u,,,,baki mane nathi khabar kai.

    anyway good thought..
    Keep it up...

    God Bless You Dear

    ReplyDelete
  2. વાહ ખુબ જ સુંદર !
    માટીનીં પરણીતી શું કિચડ જ હોય ?
    હું કંઈ લખું ?

    માટીનું શરીર આ
    માટીમાં મળ્યાં છતાં
    ચંદનનીં જેમ સુગંધ રેલાવે છે.
    લોક તેથી જ સમાધિ તેનીં બનાવે છે.
    માનતાઓ પુરી થાય ત્યાં
    દુવાઓ કબુલ થાય છે.
    લોક તેથી જ મજાર પર તેનિં
    મસ્તક આમ નમાવે છે !

    ReplyDelete
  3. mane tamaro blog joy ne bahuj khushi thai 6


    tame avij rite poem lakhta raho ane ame jota rahiye

    ReplyDelete
  4. કાચનું છે મન આ,
    કાચ તો તુટી પણ જાય

    nice one

    કહ્યું હતું તમને કે નાજુક છે દીલ અમારું, તમારી બસ એક નજરથી વીંધાઈ જાય છે.

    right?

    ReplyDelete
  5. kharekhar der ..

    kaanch tu ti jaay..good1.
    :(

    ReplyDelete
  6. khooba j saras lakhyu Che shilpajI...

    ReplyDelete
  7. માટીનું છે શરીર આ,
    માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
    બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.

    very nice thought

    Nishit Joshi

    ReplyDelete
  8. મને મારુ હ્રદય ટુટવાનો અફસોસ નથી ..

    પણ મારા ઘા થી તુ તો વિધાંણી નથી ને....

    ખુબ સરસ લખ્યું છે ...

    ReplyDelete