Monday, 13 April 2009

(89) ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.

એક વાર સુખ માં સામિલ થવા દે,
તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
તારો જ અહેસાસ મને જીવી લેવા દે,
એક વાર આવી ને ખુશી ઠાલવ જરા,
આજે તો મને હસવાનો અવસર આપ,
તારું મૌન રહેવું મને જ કદાચ ડંખશે,
મારી તરસને તુ જળ પી ને પુરી કર,
તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
શિલ્પા પ્રજાપતિ...

3 comments:

  1. મારી તરસને તુ જળ પી ને પુરી કર,
    તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
    હું શું લખું અંજલિ રુપે ?
    તું જળ બનિંને આવે છે જ્યારે તરસ લાગે
    તું કહે તો અમે આંખ મીંચીએ જો તું સપનું બનીં ને આવે.
    અભિનંદન !

    ReplyDelete
  2. એક વાર સુખ માં સામિલ થવા દે,
    તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
    તારો જ અહેસાસ મને જીવી લેવા દે,

    Lajavab lakho chho tame...

    i do not have words......

    ReplyDelete