લખવાની શરુઆત મે નથી કરી,
આ તો ક્ષણોની ગણતરી કરી છે.
મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.
આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.
અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.
કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....
Subscribe to:
Post Comments (Atom)
મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
ReplyDeleteશબ્દોએ જ મને જન્મ આપ્યો છે.
...Vaah Vaah...
tht's showz ur really blessed wid saraswati maa
hi here i post my comment
ReplyDeleteઅજનબી બનીને જીંવવાના નુસકાએ,
ReplyDeleteમને ઘણા પોતાનાપણુ આપી ગયા.
nice one