મારગ છે ઘર થી ચિતા સુધીનો,
શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો,
સફર છે મારા થી મારા સુધીનો,
સાથછે મનેમારી એકલતા સુધીનો.
શિલ્પા પ્રજાપતિ.....
Wednesday, 22 April 2009
Subscribe to:
Post Comments (Atom)
એનુ બાળપણ મારી આંખોમાં રમે છે. કે મારા સ્વપ્ના આકાર લે છે એ નાની આંખોમાં. એ ઇશ્ર્વર દુનિયાની દરેક ખુશી એની. ના લાગે જમાનાની નજર હવે તેને કોઇ પણ.
sathvaro jivan thi ajivan sudhino,
ReplyDeletevisamo viram thi purnviram sudhino,
મારગ છે ઘર થી ચિતા સુધીનો....
ReplyDeleteવાહ ! અદભુદ !
હું કંઈક ટપકાવું ?
અશ્રુઓથી તેમનાં જળબંબાકાર થઈ ગયો !
હજુયે હવામાં ગુંજતો જયજયકાર થઈ રહ્યો !
વ્રુક્ષોય હતાં ઉદાસ કૈં હાહાકાર થઈ ગયો !
એ મારગ મારાં ઘરનો આજ ચિતા સુધિ જઈ ચડ્યો !
ભરીને બેઠો છું મારું ખાલી ઘર તમારી યાદોમાં,
ReplyDeleteઅમારા ઘરમાં અમે સાવ એકલા તો ન હતા.
છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા.
like this? right?
wah saras rachana chhe
good 1..
ReplyDeleteder..
safar chhe marathi mara sudhi no..
saath che mane mari ekalata no..
u r gr8..!
:)
kharekhar khubj sunder rachna chey..
ReplyDeleteમારગ છે ઘર થી ચિતા સુધીનો,
ReplyDeleteશ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો
BAHU SARASH VAKYO CHE BAHU GAMIYA
એકલતા ની ક્ષણ માં મે તને મારા માં રાખી
ReplyDeleteઅને
તારી ચારે બાજુ ભીડ હતી જ્યારે, હુ દુર રહી તારાથી...
ખુબ સરસ રચના...