Thursday, 9 April 2009

(87) ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,

તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવા દે,

જાણુછું એપણ મંઝિલ કે સફર એક નથી આપણો,
છતાય ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,

મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.
શિલ્પા પ્રજાપતિ...

3 comments:

  1. મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
    ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.

    wah madam wah.....
    nice quote....keep it up

    ReplyDelete
  2. તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
    આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવાદે,

    Aam toh aakhi achna sarassss chhe, pan aa line kaink khas chhe. Manjil par mari rachana ni ek line lkahu chhu..

    તમે મંજીલ હતાને અમે મંજીલ પહોચવામાં હતા,
    ક્યાં ખબર હતી કે મારા પગ છેલ્લી ઘડીએ મને છળી જશે.

    nice poem... as i said before you write well

    ReplyDelete
  3. તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
    આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવાદે,
    good1.

    sanvedanao na pur che,
    vedanao bharpur che..!

    ReplyDelete