Wednesday 8 April 2009

(85) આજે મને તમે વાંચત નહિ....

લખવાની શરુઆત મે નથી કરી,
આ તો ક્ષણોની ગણતરી કરી છે.

મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.

આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.

અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.

કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....

3 comments:

  1. મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
    શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.

    ...Vaah Vaah...

    tht's showz ur really blessed wid saraswati maa

    ReplyDelete
  2. અજનબી બનીને જીંવવાના નુસકાએ,
    મને ઘણા પોતાનાપણુ આપી ગયા.

    nice one

    ReplyDelete