Tuesday 14 April 2009

(90) ખુશી...........

આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
એટલે જ રહેવા દો એમને એમ તેને,
કદાચ લાગતી હશે ને મારી જ નજર,
કેમ ભુલાય જવાય એમ વળી પાછું!
નિરખવાનોય હક પણ હવે રહયો નથી.
શિલ્પા પ્રજાપતિ....

3 comments:

  1. આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,,,,,,,
    dear khushi ne khoba ma mukati hot to joyatu j su hatu biju????
    anyway nice poem.........

    ReplyDelete
  2. આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
    કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
    મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
    કદાચ સરકવાનું મન થઇ જાય વળી,

    aam toh aakhi rachana superb chhe pan aa lines vadhu gami... superb yaaaar

    ReplyDelete
  3. TAMARI AA KAVITA BAHU SUNDER CHE
    MANE GHANI KHUSI THAI

    ReplyDelete