Thursday 16 April 2009

(91) બળે છે..................

કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.

કોઇ મૌનથી પણવળી બળે છે.

લો આ તો વળી મન જ છે.

તેતો વળી ભડકે ભડકે બળે છે.

શિલ્પા પ્રજાપતિ..

6 comments:

  1. man ni lagni bali jay to su karvanu???? e kone mane???? hu mari lagni koi ne kahi nathi sakti e aam j man ma bali jay 6e.....plz help me dear..

    by d way nice thought..
    keep it up.......

    ReplyDelete
  2. કોઇ મૌનથી પણવળી બળે છે.

    to burn and give light to others is life..

    good work.. keep it up..

    ReplyDelete
  3. " lo aato vali man j chhe,
    te to vali bhalthe bade che..1

    der,
    mari pase shabd nathi aap khub sundar lahko cho..
    maari khush nasibi aap mari sakhi cho..
    :)

    ReplyDelete
  4. મન તું શબ્દે શબ્દે ભડકે ભડકે બળે તો અમ્રુત બનીંને અવતરે છે મૌન !
    લોક ધ્યાન તેને કહે છે...
    જ્યાં શબ્દો વિરમે છે. મન ઇશમાં ભળે છે ને વાણીં બને છે મૌન !

    ReplyDelete
  5. કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.
    કોઇ મૌનથી પણવળી બળે છે.

    KOI NE SAME TAME JOVO TOI BALE CHE
    KOI NI SAME TAME AAVIJAV TOI AE BALE CHE
    BAHU SARU THINKING CHE

    ReplyDelete
  6. વાહ વાહ વાહ વાહ...gr8888888888 yarr...

    ReplyDelete