Wednesday 22 April 2009

(93) સુધીનો.........

મારગ છે ઘર થી ચિતા સુધીનો,

શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો,

સફર છે મારા થી મારા સુધીનો,

સાથછે મનેમારી એકલતા સુધીનો.

શિલ્પા પ્રજાપતિ.....

7 comments:

  1. sathvaro jivan thi ajivan sudhino,
    visamo viram thi purnviram sudhino,

    ReplyDelete
  2. મારગ છે ઘર થી ચિતા સુધીનો....

    વાહ ! અદભુદ !
    હું કંઈક ટપકાવું ?

    અશ્રુઓથી તેમનાં જળબંબાકાર થઈ ગયો !
    હજુયે હવામાં ગુંજતો જયજયકાર થઈ રહ્યો !
    વ્રુક્ષોય હતાં ઉદાસ કૈં હાહાકાર થઈ ગયો !
    એ મારગ મારાં ઘરનો આજ ચિતા સુધિ જઈ ચડ્યો !

    ReplyDelete
  3. ભરીને બેઠો છું મારું ખાલી ઘર તમારી યાદોમાં,
    અમારા ઘરમાં અમે સાવ એકલા તો ન હતા.
    છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
    તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા.

    like this? right?

    wah saras rachana chhe

    ReplyDelete
  4. good 1..
    der..

    safar chhe marathi mara sudhi no..
    saath che mane mari ekalata no..

    u r gr8..!
    :)

    ReplyDelete
  5. kharekhar khubj sunder rachna chey..

    ReplyDelete
  6. મારગ છે ઘર થી ચિતા સુધીનો,

    શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો
    BAHU SARASH VAKYO CHE BAHU GAMIYA

    ReplyDelete
  7. એકલતા ની ક્ષણ માં મે તને મારા માં રાખી

    અને

    તારી ચારે બાજુ ભીડ હતી જ્યારે, હુ દુર રહી તારાથી...


    ખુબ સરસ રચના...

    ReplyDelete