Thursday, 5 March 2009

(23) બાકાત કેમ કરી?

મારા હાથની લકિરો માં તે સુખ,
એક ક્ષણ માટે જ કેમ લખાયેલુ?
જો લકિરને હાથમાં રહેવું નહોતુ,
તો શીદ ને આકાર લીધો હશે?
વિધાતા સાથે કેવી રીતે ઝધડું!
તેને મારો હાથ જ કેમ મળ્યો હશે?
મારામાં ક્યાં છે એવી સહનશકિત,
વિધાતાએ મનેજ બાકાત કેમ કરી?

શિલ્પા પ્રજાપતિ

1 comment:

  1. મારા હાથની લકિરોમાં તે સુખ,
    એક ક્ષણ માટે જ કેમ લખાયેલુ?
    જો લકિરને હાથમાં રહેવું નહોતુ,
    તો શીદને આકાર લીધો હશે?
    વિધાતા સાથે કેવી રીતે ઝધડું!
    તેને મારો હાથ જ કેમ મળ્યો હશે?
    મારામાં ક્યાં છે એવી સહનશકિત,
    વિધાતા એ મનેજ બાકાત કેમ કરી?

    atali sunder kavita kem chupavine rakhi che
    bahu sarsh lakhi che

    ReplyDelete