આટલા સ્પશૅ થી મન ધુજશે,
તેનો તો ખ્યાલ હતો જ નહીં!
બે કોમળ હાથોનો સ્પશૅ હતો,
માત્ર બાળકનો હસવાનો સ્પશૅ!
હસવામાં સંગીતનો ધ્વનિ હશે,
કયા થી કલ્પના થાય તેની?
ક્ષણિક પણ માસુમ એ હાસ્ય,
આમ મનને કંપાવી જતુ હશે?
શિલ્પા પ્રજાપતિ.
Thursday, 5 March 2009
Subscribe to:
Post Comments (Atom)
આટલા સ્પશૅ થી મન ધુજશે,
ReplyDeleteતેનો તો ખ્યાલ હતો જ નહીં!
બે કોમળ હાથોનો સ્પશૅ હતો,
માત્ર બાળકનો હસવાનો સ્પશૅ
balako ni hajari ja dilne anad ape che
sundar spandan.
ReplyDelete