અમે કોઇ કવિ, લેખક , કે સાહિત્યાકાર નથી.
આતો લખવાની ઘેલછા છેં તેને લીધે લખાય છે.
કોઇની સામે વિચારો રજૂ ક્રરવાની જરૂરત નથી.
પણ,મળેલા સમયનો સદઉપયોગ કરી લઈએ છે.
અમે આમ ખોટો સમય બગાડતા પણ નથી.
બસ, જગત્તને તેની બાતમી આપી રહયા છે.
હા કોઇવાર મીંઠી મજાક ક્રરી લઈએ છે.દોસ્તો.
તમને ઓળખી ને કંઈક શીખી લેતા હોય છે.
શિલ્પા પ્રજાપતિ....
Thursday, 5 March 2009
Subscribe to:
Post Comments (Atom)
અમે કોઇ કવિ,લેખક , કે સાહિત્યાકાર નથી.
ReplyDeleteઆતો લખવાની ઘેલછા છેં તેને લીધે લખાય છે.
વાહ બહુ સુંદર. સવાલ એ છે કે "લખાય છે" કે "લખાઈ જાય છે ?" "અમે કોઇ કવિ,લેખક ,કે સાહિત્યકાર નથી. આ તો લખવાની ઘેલછા છેં તેને લીધે લખાય છે." આ "ઘેલછા" ને શું કહીશું ? "તેને લીધે લખાય છે." એટલે કે "તમે" નથી લખતાનેં ! તો આ લખાવે છે કોણ ?
હું કંઇ રજુ કરું ? કદાચ વાતનીં સુસંગત પણ હોય !
એમ તો હુંય ઘણીં વાર મુંજાઈ જાઊં છું ઓ પ્રિયતમ ! કે આમ અચાનક આવું તે શી રીતે લખાયું ? તેથી જ તો તને કહું હું છું કે આનો લખનાર રચનાર નથી હોં !