Thursday 5 March 2009

(50) જીદ ના કર.

જીદ ના કર.
પાસે આવીને જવાની જીદના કર,
ક્ષણવાર તો રહેવાદે તારો સહવાસ.

એકલા મુકીને જવાની જીદના કર,
ફરી મળેકે નામળે આમ આ સહારો.

રડતા મુકીને હસવાની જીદના કર,
વાંઝણી આશાઓને તૂટતી જોતોજા.

વાયદાથી તરસાવાની જીદના કર,
ક્ષણવાર માટે રડવાનો હક રહેવાદે.
શિલ્પા પ્રજાપતિ..

6 comments:

  1. રડતા મુકીને હસવાની જીદના કર,
    વાંઝણી આશાઓને તૂટતી જોતોજા
    aakhi kavita bahu sunder che ne aa pakati bahu sunder che

    ReplyDelete
  2. JEED NAA KAR....
    ITS REALY SUPER...
    EKDAM SARAS....

    ReplyDelete
  3. EKALA MUKI NE JAVA NI JID NA KAR
    FARI MALE KE NA MALE AA SAHARO.....

    nice one...........

    ReplyDelete
  4. વાહ ! લાગણીભીની રચના !

    જીવનમાં કોઈક જ ખભા એવા હોય છે જેના પર માથુ ઢાળીને રડી શકાય ! એ કેટલું અપનત્વ હશે કે જવા ઈચ્છનાર ને તેના ન જવાની જીદ કરી શકાય ! એક વાર મેં પણ કંઈક આવી જ જીદ કરી હતી...શેર કરું ?

    મારાં જીવનમાં દુઃખ ક્યાંથી હોય ? તારાં ખભે માથું ઢાળી હું જરૂર પડ્યે ધ્રૂસકે ધ્રૂસકે રડી લઉં છું ! અને મને ગાઢ રીતે ભેટીને તું મારી પીઠ પર હાથ ફેરવતો ફેરવતો હીબકે ચડેલાં મને મૌન રહીને આશ્વાસે છે...ઓ પ્રિયતમ ! મારી ઝૂંપડીનું આ દ્રષ્ય જોતાં નથી લાગતું કે તારું સાનિધ્ય પામેલા દુઃખી નથી હોતાં ! આમ પણ એટલો તો હક્ક છે પ્રિયતમ મારો કે પાંચ શબ્દો તનેય સંભળાવી દઉં. વાણી બનીને જરૂર પડ્યે બે અશ્રુઓ વહાવી લઉં ! તું જીદ ન કરીશ જવાની મારા નાથ ! મારા ચહેરાનું આકાશ જો ગોરંભાશે તો શ્રાવણ ને ભાદરવો તારી આંખોથી વરસશે !

    ReplyDelete
  5. મારો બ્લોગ
    http://raj0702.blogspot.com/
    અને મારી કોમ્યુનીટી
    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    જીદ ના કર.
    પાસે આવીશ તુ રોક્વાની જીદ ના કર,
    જીદગી થી જીદગી જોડીશ
    તુ સાથ છોડવાની જીદ ના કર,
    ફરી મળેકે ના મળે આ જીદગી આ પ્રેમ
    માટે તારી હરેક જીદ પુરી કરીશ ને કહીશ જીદ ન કર

    રાજ ની રચના
    રાજ - તમારો મિત્ર

    ReplyDelete