તમે શુભ ચોધડીયું જોંયુ ને આવ્યા,
બસ,તમારા માસુમ ચહેરો જોયો ને.
તો દુનિયાની બધી ઠગાઇ બી ભુલાઇ.
તમારું આ માસુમ સ્મિત જોઇને તો,
અમારા તમામ ગમ પણ ભુલી ગયા.
તમારા એક આંસુની કિંમત માટે તો,
અમે તમામ મિલ્કત લૂંટાવા તૈયાર.
તમારા પગલે તો અમે સાથૅક થયા,
અમારું નામ ઉજવળ રહે તેમ કરજો.
આજે ફરી બાળક બનવાની તક આપી.
કદરતના ફરી દશૅન તમારામાં થયા.
તમારા નામની પાછળ અમારું લખાયું.
શિલ્પા પ્રજાપતિ...
Thursday, 19 March 2009
Subscribe to:
Post Comments (Atom)
wah dear wah...
ReplyDeletesu lakhyu 6e.....good thinking....
તમારા નામની પાછળ અમારું લખાયું.......
pan su aaj na jamana ma nam to matlab koi samje 6e khara??????aaj nu culture badalyi nathi rahyu?????
biju kai pan hoy tame rachna sari kare 6e.......nice !!!!
great feeling for having some of ours.. keep it up. saras rachana chhe
ReplyDeleteબસ,તમારા માસુમ ચહેરો જોયોને.
ReplyDeleteતો દુનિયાની બધી ઠગાઇ બી ભુલાઇ... Vah Vah...
Wat a way to express feelings..!! Good 1
માતા સૌ પ્રથમ નવજાત શિષુનું રુંદન સાંભળે છે ! જ્યારે પિતા સૌ પ્રથમ મલકતું મોં નિહાળે છે !
ReplyDeleteતમારું આ માસુમ સ્મિત જોઇને તો,
અમારા તમામ ગમ પણ ભુલી ગયા...વાહ વાહ !