Friday 6 March 2009

(65) તપ તુટશે,

For God
વષો થી બીલી ચડાવવા નું તપ તુટશે,
લાગે છે! એમ આ વષૅ જશે હવે ખાલી,

અમને હવે તારામાં ભરોસો રહયો નથી,
ને તને બીલી ચડાવે પ્રેમથી તેવો મોહ,

શું થાય?પપ્થ્થરને કયા વળી થાય દદૅ?
બસ માનવ થઇને જીવવું અઘરુ હોય છે.

બાકી શંકર બનવું કયા કઠિન પણ હોયછે?
ઝેર તોઘણા માનવો પણ પી લેતા હોયછે.

તુ પચાવી ને જીવી છે,ગયો માટે શંકર છે.
હવે પીવાની કે પચાવવાની તાકાત નથી,

બસ તમને સમય મળે જરા સમાઘિ માંથી,
ત્યારે કેહેશો કયારે કરુ ફરી ભરોસો તારા પર?
શિલ્પા પ્રજાપતિ

2 comments:

  1. der..
    aap khub saras lakho cho..
    tu pachaavi ne pigayo maate shankar che..
    :)

    ReplyDelete
  2. અંતરયામિ પાસે શું માંગું ? સર્વવ્યાપકને ક્યાં નિહાળું ? મારું ને તારું અભેદપણું અદ્વૈત નથી તો બીજું શું છે ? ને જો દ્વૈત ને માનું તો ઉપરનાં પ્રશ્નોનું શું ?
    ખરેખર ખુબ જ સરસ આધ્યાત્મિક રચનાં...બાકિ તો હવે ભરોસો નહિં કરું તેમ કહેવાનો પણ હક્ક તો જોઈએનેં ?

    ReplyDelete