...ખબરનથી...
શરૂઆત થઇ કંયાથી એ ખબરનથી!
હકીકત થઇ કે છેંતરામણી ખબરનથી!
આ કેવો નુસકો હતો એ તો ખબરનથી!
પૂરી કરવાનુ થયું કેમ એ ખબરનથી!
બાજી કોણ જીતી ગયુ તે ખબરનથી!
આમ હારવાનું કેમ ગમે છે ખબરનથી!
શિલ્પા પ્રજાપતિ...
Thursday, 5 March 2009
Subscribe to:
Post Comments (Atom)
બાજી કોણ જીતી ગયુ તે ખબરનથી!
ReplyDeleteઆમ હારવાનું કેમ ગમે છે ખબરનથી!
i like this line..
nice way of saying " i m lost"
એ તો કોયલનીં જ દેન છે હોં...નહિંતર આંબાને ક્યાં ટહુકતા આવડતું હતું ? બ્લોગ=http://paresh08.blogspot.com/ પર જાઓ.
ReplyDeleteહકીકત થઇ કે છેંતરામણી ખબરનથી!
ReplyDeleteઆ કેવો નુસકો હતો એ તો ખબરનથી
bahu sarash