ઘણુ મુખ થી કહેવાયુ તોય,
કેમ સમજણ પણ ના પડી?,
શબ્દ થઇ વહી ગયા જયારે,
સાગરના જળથી ધોવાય ગયા.
આમ અશ્રુની તો કિંમત હશે?
હાસ્ય થઇ ને ચુકવાતી રહી.
શિલ્પા પ્રજાપતિ....
Thursday, 26 March 2009
Subscribe to:
Post Comments (Atom)
એનુ બાળપણ મારી આંખોમાં રમે છે. કે મારા સ્વપ્ના આકાર લે છે એ નાની આંખોમાં. એ ઇશ્ર્વર દુનિયાની દરેક ખુશી એની. ના લાગે જમાનાની નજર હવે તેને કોઇ પણ.
madam Ashru kimat aaj na jamana ma to hasy thi j devi pade 6e...
ReplyDeletegood ......
સાગરના જળથી ધોવાય ગયા.
ReplyDeleteઆમ અશ્રુની તો કિંમત હશે?
tears are very valuable as they are laways for loved one...
tooo gooood
ઘણુ મુખ થી કહેવાયુ તોય,
ReplyDeleteકેમ સમજણ પણ ના પડી?,
શબ્દ થઇ વહી ગયા જયારે,
bahu sarash
શબ્દ થઇ વહી ગયા જયારે,
ReplyDeleteસાગરના જળથી ધોવાય ગયા.
આમ અશ્રુની તો કિંમત હશે?
ઇશ્વરે અભિવ્યક્તિ માટે શબ્દો સર્જ્યા. પરંતુ સાગર જેવા ગહન માનવ જીવનમાં કેટલીક પળો એવી પણ સર્જાણી જ્યાં અભિવ્યક્ત થવા શબ્દો પણ અસમર્થ નીવડ્યા. ઇશ્વરે તેથી જ કદાચ અશ્રુ સર્જ્યા. આવા અમૂલ્ય અશ્રુની કિંમત અભિવ્યક્તિથી વિશેષ તો શિ હોય ! જુઓ ને...
મારે આખી દુનિયાને પ્રેમ કરવો છે. અદ્રશ્ય બનીને મારે પણ તારી જેમ ઓ પ્રભુ, આખી દુનિયામાં સમાઈ જવું છે. મારી આંખમાંથી પ્રેમનાં અશ્રુ છો વહે...મારે તો બસ રેલાઈ જવું છે તારી જેમ. આંખના અશ્રુ બનીને !
beautiful words and poem
ReplyDeletekhubj maja aavi
saras lakhyu chhe aape
www.aagaman.wordpress.com
Mayur prajapati