Tuesday, 10 March 2009

(67) અચાનક..

અમે તો કોઇ નશામાં ચકચુર ન હતા,
સુખ ના શિખર પર પહોચી ગયા તા.

પણ અચાનક જ આમ શું બની ગયું?
આ વળી કેવી તો હવા આવી કે આંધી!
અમે અચાનક જ નીચે ઊભા રહી ગયા,

નેહવે શિખરને જોવા નજર ઉચી કરીએ,
હવે ફરી ચડાશે કેમતે વિચારીએ છીએ?

શિલ્પા પ્રજાપતિ.....

5 comments:

  1. hmmmmmmm nice poem i like it

    ReplyDelete
  2. વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું તો દુનિયા સાવ ટચુકડી થઈ ગઈ હતી. તે મનમાં મલકાયું. ત્યાંજ તેની નજર ઊપર ગઈ. બાપરે ! ઊપર તો અનંત બ્રમ્હાંડ વિસ્તરેલું હતું ! GOOD...

    ReplyDelete
  3. Wow...!! Simply Gr8

    ReplyDelete