અન્ન ની કિંમત ભૂખ્યા ને જ ખબર હોય.
પાણીની કિંમત તરસ્યાને જ ખબર હોય.
જીંવવની કિંમત મરનારનેજ ખબર હોય.
સુખ ની કિંમત દુઃખીથનારનેજ ખબર હોય.
હાસ્યની કિંમત રડનાર ને જ ખબર હોય.
બાળકની કિંમત વાંઝિયાને જ ખબર હોય.
જીત ની કિંમત હારનાર ને જ ખબર હોય.
સમયની કિંમત તકચુકી જનારનેજ ખબરહોય.
પૈંસા ની કિંમત ગરીબ ને જ ખબર હોય.
મિત્રતાની કિંમત મિત્ર ને જ ખબર હોય.
વાણી ની કિંમત મુગા ને જ ખબર હોય.
શિલ્પા પ્રજાપતિ...
Subscribe to:
Post Comments (Atom)
કિંમત તેને જ ખબર હોય જેને ચુકવી હોય...
ReplyDeleteder gr8..ha..
khari vaat kahi aape jeni paase badhu hoy che tene vastu ni kimat nathi hoti..
pan jeni pase je nathi te e vastu ni khari kimat jaane che..
nice one... visit mine... u will like it
ReplyDeleteજીત ની કિંમત હારનાર ને જ ખબર હોય.
ReplyDeletei iked this line..