Friday 6 March 2009

(66) ઓળખાણય ના મળી

અમે કોઈ ખજાનો તો માંગ્યો નહતો!
ના તો કોઇ નામના ચાહી પણ હતી.

ને કયા કોઇ સુષિટી સજન કરવી હતી?
બસ ,એકાદ બે વાર તક જોઇતી હતી.

માત્ર અમારો અઘિકાર માંગ્યો હતો અમે,
અમને તો અમારી ઓળખાણય ના મળી!

શિલ્પા પ્રજાપતિ

6 comments:

  1. અમે કોઈ ખજાનો તો માંગ્યો નહતો!
    ના તો કોઇ નામના ચાહી પણ હ્તી,

    માત્ર અમારો અઘિકાર માંગ્યો હ્તો અમે,
    અમને તો અમારી ઓળખાણય ના મળ

    nice way of expressing the honest effort made for some thing and nothing got in return against effort..

    nice Rachana chhe..

    ReplyDelete
  2. તારી સિતારિ હું જ હતો...તારું વાદન પણ હું જ હતો...તારો ઝંકાર પણ હું જ હતો...તારું માધુર્ય પણ હું જ હતો...તું કેમ બાકિ રહી જાય છે ઓ વાદક ! તું પણ હું જ હતો ! http://paresh08.blogspot.com/

    ReplyDelete
  3. aha su tamari navin rachna che . jane koi mahan kaviyrti ni kavita che.

    ReplyDelete
  4. hi...
    this is really very good......are yar tame loko aatlu saru kevi rite lakhi sako 6o?????

    ReplyDelete
  5. માત્ર અમારો અઘિકાર માંગ્યો હ્તો અમે,
    અમને તો અમારી ઓળખાણય ના મળી!

    Nice one

    ReplyDelete
  6. ખજાનો તો કોઇ વીસાત નથી
    તમારી ચાહના કોઈ માત નથી,

    સુષિટી મા તમારા થી કોઇ સુંદર નથી
    એક બ ે જીન્દ્ગી ની આ વાત નથી

    અધીકાર ની આ વાત નથી
    તમારા થકી અમારી ઓળખ છે "રાજ" ની ના સમજાય એવી આ વાત નથી.


    રાજ ની રચના
    ૧૫/૦૩/૨૦૦૯
    ૨૧:૦૭ રત્રે

    ReplyDelete