Monday, 23 March 2009

(77) જીંવન ના સફરનો ભાર લાગ્યો.

ઘરને આમ તો મે સજાવ્યું હતું,પણ કોઇ મહેમાન ભુલુ ના પડયું.
એક શબ્દની તરસની અછતમાં,ઘણી બઘીપદવી સમાજે પહેરાવી.
રંગોળીના એક રંગના અભાવેજ,મારી રંગોળી જ ફીકકી પડી ગઇ,
સહનશકિનના અભાવથી જ કેમ જીંવન ના સફરનો ભાર લાગ્યો?
શિલ્પા પ્રજાપતિ...

2 comments:

  1. કેમ જીંવન ના સફરનો ભાર લાગ્યો?????
    sache j tame bahu j saru lakho 6o......
    ઘરને આમ તો મે સજાવ્યું હતું,પણ કોઇ મહેમાન ભુલુ ના પડયું.mare pan aavu j kaik 6e,,ghar ne to sajvayu 6e to pan koi jani joyi ne pan bhulu thi padtu.....
    just fantastic....... A-one yar....
    Good doing....keep it up dear....

    ReplyDelete
  2. રંગોળીના એક રંગના અભાવેજ,મારી રંગોળી જ ફીકકી પડી ગઇ,

    nice one ...

    ReplyDelete