Thursday, 5 March 2009

(8) અનુભવ.....

વિશ્ર્વ માં ગમે તે ભાષા બોલાતી હશે!
મનની ભાષા ક્દાચતો એક સરખી હશે!
ખુશીથી સ્મિત તો હોઠો થી જ થાય ને!
ને આંખોમાં નવી ભીનાશતો નહિ હોયને!
આંખો અને હોઠોની લિપિ છે,તો અઘરી.
અભ્યાસ તેનો કોય શિક્ષક પાસે નહિ હોય!
સાચો વિધૉથી જો કરે તેનો પ્રયત્ન તો!
સમજવાની સૌથી સરળ લિપિ એ જ છે.
એટલે તો અમે અહી જીવી ગયા હશે!

શિલ્પા પ્રજાપતિ..

2 comments:

 1. સમજવાની સૌથી સરળ લિપિ એ જ છે.
  એટલે તો અમે અહી જીવી ગયા હશે!
  bahu sarase

  ReplyDelete
 2. મનની ભાષા ક્દાચતો એક સરખી હશે!
  ખુશીથી સ્મિત તો હોઠો થી જ થાય ને!
  ને આંખોમાં નવી ભીનાશતો નહિ હોયને!
  bahu sarasss n lagnio thi bharpur lines..

  ReplyDelete