મને ચોમાસના વાદળ સાથેના સરખાવો,
આંખને તો વાદળ બનવાની આદત હોય.
મને ઉનાળાના તાપ સાથે ના સરખાવો,
ગુસ્સોતો ક્ષણિક સૂયૅના તાપ જેવો હોયછે.
મને શિયાળાની ઠંડી સાથે ના સરખાવો,
બસ લાચાર છે, તેથી થથરી જવાય છે.
શિલ્પા પ્રજાપતિ.....
Tuesday, 17 March 2009
Subscribe to:
Post Comments (Atom)
ચોમાસના વાદળ તો વરસી ને અટકી જાય છે,
ReplyDeleteઆંખને તો વાદળ તો અટકતા જ નથી.
ઉનાળાના તાપ સેહ્વાઈ જાય છે,
પણ દીલ નો ઉકડાટ સેહવાતો જ નથી
શીયાળાની ઠંડી તો સહન થાય છે ,
પણ જીવન બરફ જેવુ છે, તો પણ દીલ ને ઠંડક પોહચતી જ નથી.
"રાજ" ને રચના
૨૦:૫૦
૧૮/૩/૦૯