દિવસે નરી આંખેતો આભમાં તારા નાજ ગણાય,
એટલે તો અમે આભ તરફ જોવાનુંય છોડી દીધું.
બસ સુરજ એ તો રોશની આપતો આવ્યો છેં માટે,
બાકી અમનેતો અંધકાર કયા છોડવા માંગે જ છેં?
આશ્ર્વાસ નો તો આમ અજનબી જેવા જ હોય છેં.
બાકી હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.
શિલ્પા પ્રજાપતિ....
Subscribe to:
Post Comments (Atom)
દીવસે નરી આંખે અમે આભમાં તારા ગણીયે છીએ,
ReplyDeleteકારણ કે સપના જોઈ પણ અમે ખુશ તો છીએ,
સુરજ નો તાપ તો હવે દઝાડે છે.
બાકી આજે પણ નીશામાં પરકાશ્ના દર્શન થાય છે
કાવ્ય ને ગણ્ગણ્વુ મને ગમે છે.
કારણ કે સપના પણ કયારેક સાચા પડી શકે છે.
"રાજ" ને ખુદ નો પરીચય તો છે
પણ દુનીયા થી અમે અજનબી બની ગયા છેં.
રાજ ની રચના
૧૯:૩૫ ૧૮/૩/૨૦૦૯
this is really very nice.....
ReplyDeleteબસ સુરજ એ તો રોશની આપતો આવ્યો છેં માટે,
ReplyDeleteબાકી અમનેતો અંધકાર કયા છોડવા માંગે જ છેં?
nice rachana chhe.
very good way of saying not able to see ray of light in life
kavya ne gan ganvu mane game chhe..
ReplyDeletekaran ke sapna pan kyaarek saacha pade che..
khari kahi...
:)