જીવન માં વખાણ કેટલા કરી શું તમારા!
મારો હાથ તમારા હાથ જ રહે હમેશા.
જરૂર હતી મિત્રની તો તમે બની ગયા!
આ જન્મમાં તે બની ગયા છો તમે.
તમારી જગ્યા કોઇ લઇશકે તેમ નહોતુ
હર ઘઙી અમ ને હ્સાવતા જ તમે રહયા!
બસ,તમારો ક્ષણિક ગુસ્સો ગમ્યો નહિ.
જીવન ની બધી કમી પુરી ક્રરી તમે,
હંમેશા શિક્ષક બની અમને પેરતા રહયા.
કુદરતથી આપણુ સુખ જોવાતુ નથી!
એટલ કદાચ કશક મુકવામાં સફ્ળ છે.
શિલ્પા પ્રજાપતિ ..
Thursday, 5 March 2009
Subscribe to:
Post Comments (Atom)
sundar rachana
ReplyDeleteમારો હાથ તમારા હાથ જ રહે હમેશા.
ReplyDeleteજરૂર હતી મિત્રની તો તમે બની ગયા!
hmmm gami khub gamiii...